પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૩
જશ વિજય

જશવિજય. જે માયાયે જાડું ન મેલે, જગમાં નહી કોઇ તેને તેણે; તે રાજ સુજશ અમેાલે હા લાલ, માયા મેહુ ન કીયે. મિથ્યાત્વ પાપસ્થાન ૧૮ મુ ૫૩ ઉત્સર્પિણી અવસર્પિણી મારા” એ દેશી. અઢારમું જે પાપનું થાનક, તે મિથ્યાત્વ પરિહરિયે; સતરથી પણ તે એક ભારી, હાય તુળાયે ધરિયેળ, કષ્ટ કા પરિપર દમા અપા, ધર્મ અર્થે ધન ખરચેાજી; પણ મિથ્યાત્વ તે તે જૂઠ્ઠું, તિણે તેહમાં તમે વિરચેછ. કિરિયા કરતે તજતા પરિજન, દુખ સહેતેમન રીઝેજી; અધ ન તે પરની સેના, તિમ મિથ્યાવિ નસીઝેજી. વીરસેન સુરસેન દાંતે, સમકિતની નિર જીતેજી; જે જોઇને ભલિ પરે મન ભાવા, એહ અથવર તેજી. ધર્મે અધર્મ અધમઁ ધમહુ, સન્ના ભગ્ગ ઉભગ; ઉનમારગે ભારગની સત્રા, સાધુ અસાધુ સગ્ગજી. અસાધુને સાધુનિ મતિ જીવે, અજીવ અવે જીવ વેદેજી; મુત્તિ અમુત્તિ અમુત્તે મુત્તિ, સામ્પ્રે દશ ભેદેજી, અભિગ્રહ ઇનિજ નિજમત અભિગ્રહ,અનભિગ્રહિક સઉ સરિખાજી; અભિનિવેષે જાણુતે કહે જાડું, ન કરે તત્વ પરીક્ષાછ. સશય તે જિન વચનનિ શકા, અવ્યકત અનાભોગાજી; એ પણ પાંચ ભેદ છે વિશ્રુત, જાણું સમાલોજી, લાક લોકોત્તર ભેદે ખડ વિધ, દેવગુરૂ વળિ પર્વજી; સંગતિ તિહાં લોકિક ત્રિણ આદર, કરતાં પ્રથમ નિગâજી. લોકાત્તર ધ્રુવ માને નિયાણું, ગુરૂ જે લક્ષણ હીણા; પદ્મનિષ્ટ હુલાકને કાજે, ભાતે ગુરૂપદ લીના, મ એકવીશ મિથ્યાત્વ તજે જે, ભજે ચરણુ ગુરૂશ્કેરાજી; સજે-ત પાપ-રજે નવિ રાખે, ભસર દ્રાદ્ધ અનેરાછ. સકિત ધારી શુભ આચારી, તેનિ જગે બલિહારીજી; શાસન સમકિતને આરાધે, તેહની કા નુહારીજી.