પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬૭
કોશ.

કાશ. તરીયાતારણુ-ત્રણ પ્રકારનાં તારણુ:- આસા પાલવ, આંખ, નાળિયેર. (એક તનુજરસ-પુત્ર પૈત્રાદિકથી ઉપજતુ સુખ તે. ત્રિયારસૌથી ઉપજતુ સુખ તે. ત્રિભૃગ-ત્રણ શીગડાંવાળું રાજાનુ નામ છે.) તૃષિત–તરસ્યુ'; તૃષ્ણા--આશાવાળું, ત્રિગુણાત્મક–ત્રણ ગુણ જેમાં છે તેવું. તીવ્ર-ઝીણુ’;તીખુ';અતિ ઉગ્ર. તુષારબિંદુઝાકળનું ટીપુ. તા-ત્યારે. તાં-ધનુષ. તડાગ-તળાવ. ત્રિપુરગજન—ત્રિપુરાસુરને મારનાર શંકર; ત્રિપૂરને ગજાવનાર. ત્રિપુંડ્રંક-આડુ-ત્રણુ રેષાવાળું તિલક તમાહૅનાશ કરે. તા-તપેલે. ત્રિપથગા-ગંગા (ત્રણ રસ્તે-વર્ગ- મૃત્યુ-પાતાળે વેહેનારી.) ત્રિપુરવધૂ-ત્રિપુરાસુર રાક્ષસની સ્ત્રી. તાલ તંત્રી–તાળ વગાડનાર, સૂર્ય. તેજોનિધિસર-તેજના સમૂદ્ર એવા ત્રિનયના—ત્રણ નેત્રવાળા શકર. ત્ર્યંબકેશાધિપ-શંકર. નાશક પાસે ત્ર્યંબકમાં વસે છે માટે. તનુ-શરીર. તદુપરાંત-તે ઉપરાંત; તે પછી. ત્રિશત—ત્રો, તપિતે પણ. ત્રિપુરારી-શંકર. તપકરા–તપસ્વી. તિલેાત્તમા એ નામની સ્વર્ગની ર્ભા તપમદ–તપનાખળનું અભિમાન, તાજણા–ચાબકા. તાસ-તેને. દશન-દાંત. દહિતા(દુહિતા) પુત્રી; દીકરી. દધિસૂત-સમુદ્રને પુત્ર-ચંદ્રમા. દારાસ્ત્રી. ક્રિત--ખાટાં કમી. દિપ્તિમાન-પ્રકાશિત. દ્રવ્યા તદ્રવ્યનુ એકપy". ન્યાયશા અમાં નવ પ્રકારના દ્રશ્ય કહ્યા છે: પૃથ્વી, પાણી, પવન, પાવક, આ- 240 તુષ–ઝાકળ. તસ તેને ને. ૬. કાશ, કાળ, ક્િ આત્મા અને મને. દક્ષિ'ગજમણુ’ અંગ દુષ્કર-મુશ્કેલીથી કરી શકાય એવું. દિગ્ગાય-આકાશના–દિશાએના દેવ. ૌંઆકારા. દત્તદ્દત્તાત્રેય મુનિ, દૃશ્ય-દેખાતુ, દેહસદશ-દેહના જેવુજ. દૃષ્ટિતત્વ-જોવાઇ શકાય તેવુ.