પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭૨
કોશ.

૨ પરાક્ષ-પ્રત્યક્ષ નહિ તે. પારથ–અર્જુન. પ્રાચી-પૂર્વદિશા. પરિય’ક–પર્યક—પલ’ગ. પાણ—હાથ. પ્રણિપત–નમસ્કાર; નમન. પર્જન્ય-વરસાદ. કાશ. પક્ષાપક્ષ-પક્ષ-અપક્ષ. પુરપતિ–રાજા. પ્રૈાઢી-માટી, પુરુષપુરાણુ—આદિ–જીના પુરુષ, હરિ વ્યાસ-તરસ. પંચવદન-શ કર. પશ્ચાદ્-પાછળનું; પાછળ. પાટાધર-ટિલાટ;યુવરાજ. પાતકી-પાપી. પ્રજ્ઞાવાન–બુદ્ધિવાન્ પરાકાષ્ઠા-દ;અત્યંત; છેલ્લી મર્યાદા. પરાપર-પરથી પણ પર. પ્રણવ–આંકાર. પિપાસાતૃષા; (તરસ.) પ્રસારણ-ફેલાવું તે. પરા--સહુથી ઉંચી ગતિ, પૃસ્મૃતિ-શબ્દ સ્વરૂપની ચાર સ્મૃતિ- પતાકા-ધો, માંની ખીજી, પીડાલા–પિડાયલા. પ્રબળબળવાળુ પચવા-પાંચ પ્રાન-બુદ્ધિવાળુ ડાહ્યું. પંચપ્રાણુ-પ્રાણુ, અપાન, સમાન, અાન, ઉદાન. પ્ચકાશ-અન્નમય, પ્રાણુમય, મને ભય, જ્ઞાનમય, વિજ્ઞાનમય. પ્રિય—વહાલુ’. પરાગત–દૂર ગયા. પાંડુવર્ણ કઇક પીળા તે કઇક ધોળા એવેશ ગ પારગત પાર પામેલા. પ્રાભવ–પરાભવ–નાશ. પ્રતિપાદન-પ્રમાણુ આપી સ્થાપન- નક્કી કરવું તે. પુર'જન-એક રાજા. એનું આખ્યાન ભાગવતના ચેાથા સ્કંધમાં છે. પર્વણી–પર્વ, પવિત્ર દિવસ; પૂર્ણિમા. પુષ્પિત લેલે. પ્રતિચા-ચાંપ, દેરી (ધનુષની.) પ્રહાર-માર. પંચવટી–જ્યાં શ્રીરામાવતારમાં પાંચ વડ હતા એવુ નાશિકની પાસે આવેલુ’ સ્થળ. પદ્મ-૧૦૦ કરોડ અથવા ૧૦૦ અ જેટલી સંખ્યા તે પ્રહસ્ત–રાવણને પ્રધાન, પિશાચમુખારાક્ષસના જેવા માંના ભાતના; પાડાની એક જાત છે. પટાળાઘેાડાની જાત. પાખરિયા—જેનાપર પાખર નાંખેલાં એવા ઘેાડા. પાપટા-પોપટીયા રંગના, અે નામના ઘેાડા. પિઝા-બાડાની જાત. પખાળ-પાંખા હોય એવા. પદ્મપત્રક મળતું પાંદડુ–પાંખડી,