પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન આ રોાભે સેનાની ધટા માંય, એ અલખેલે ઝુધ કરવા જાય; જો પ્રીત હાય તે) તેડી લેય, એકાંતે કહેવુ હાય તે કહેય કુલ વધૂ પ્રતિઉત્તર વદે,મળવાનુઁ તા ઈચ્છે ઘણુ દે; સસરા જેઠની લજ્જા કરી, નથી પ્રગટ ખેલાતું સુંદરી વલણ. સુંદરી નરખે નાથને, સુણુ જનમેજય રાય રે; ઉભય દલના શૂરવીર તે, સ’ગ્રામમાં શું થાય રે. કડવું ૩ જું-રાગ આશાવી. જૈમિની કહે સાંભળીયે રાયરે, હવે વૈષ્ણવના કહુ મહિમાયરે; પછી શું થાય હ્રસધ્વજના પુર વિષેરે. દાળ. ૨૫ ૨૬ ૧ ↑ નીકળ્યા સર્વે ધીર; હસવજના પુરવિષેથી, પુરહિત રાજાતણા છે, શ'ખ લિખિત એ વીર. તે દી સાધુ થઈને વરતે, વળી હસધ્વજને વાહાયે; નાના ધર્મના મત દેખાડે, તે સાચુ માને રાત્રે રાજાને નિત્યે કહે એમજ, અમને વાહાલે છે વનવાસ; તુ સાધૂ સરખા જ્ઞાની માટે, રહું તમારી પાસ. જે દિવસે તમા સત્ય મૂકા, સાંભળજો તમેા રાય; તે દિવસે અમે અહિં નહિ રહિયે, સત સત થઇ.’ વિદાય. માટે હુસધ્વજ ખીહીતે રહે, રખે ઋષ્ણેશ્વર દુભાય; અંતઃકરણુમાં એમ જાણે, માટે તે કરે તે થાય. સુધન્વાને વૈષ્ણુવ′, તે ભીને નવ માને; કઇ સાધૂ પિતા પ્રીછે નહીં, એ મુરખ રાખ્યા શાને. વેબશ કુમ આચરે, અને દેડ પૂજાવે આપ; તે પ્રજા કંઇ પ્રીÈ નહીં, જેમ જપે મેલા જાપ. સુધન્વા વૈષ્ણુવને મળીને, ઊનભારગ કીધે ફોક; શખ લિખિતને માને નહીં, વૈવ થયા સહુ લેક. તિલક તુલસી માળા કંઠે, હરિ સેવા ધેર ઘેર; તે માટે સુધન્વા સાથે, શંખ લિખિતને વેર. ૧૦ ૩ પ્ { (9 ' 5 ટ