પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
પ્રેમાનંદ ભટ્ટ.

૪ પ્રેમાનંદ ભટ્ટ ચંદન ચર્ચિત છે તેાખાર, દિવ્ય પુષ્પના કરું હાર; અગર ધૂપ આગળ ધૂમાય, વાજિંત્રમાં ધણા હરિ ગુણ ગાય. ૧૦ વચન સાંભળી સેવકતણુ', હસધ્વજ મન હરખ્યા ઘણું; એક પ્રધાન પ્રત્યે એલ્યા ભૂપ, છે નર નારાયણુ એક સ્વરૂપ, ૧૧ આજ કુંતા પુત્રે કરુણાકરી, અર્જુન આવે આવ્યા શ્રી હરી; પાંડવને જયાં પીડા થાય, ત્યાં વિશ્વભર વારે ધાય, એ નિશ્ર ખાંધવા તોખાર, એણે મસે આવશે વિશ્વાધાર; થયે ઘૃ× આયુ થા ગયું, મુને કૃષ્ણ દરસન નવ થયું. ૧૩ માદ જુગત એલ્ગા મહારાજ, આપણા સ્નેહ જણાશે આજ મારી સભાના નાયક હાય જેડ, સાવધાન થઇ ઊઠે તે ત્યારે રાજાનાં વાયક સાંભળી, સેના સર્વે મુખે હુકળી; સત્તર નાયક સેના તા, તેણે ગુલ્મ રમ્યા આપણા ૧૫ ગ્મેકશિ સહસ્ત્ર હસ્તી મદગલ નરા,સત્તાવિશ સહસ્ર રયે જોતી. એક લક્ષ ધાડા અસ્વાર, પાળા યાદ્દા તો નહીં પાર. ૧૬ એટલી સેનાના સમુદાય, એક એકની પૂંઠે પળાય; સત્તર સેના એવી સ’ચરી, અર્જુનને હુય લીધે હરી. ૧છ રણુ સ્થંભ રોપાળ્યે રાય, ૧૪ વળ્યા ડંકા નીશાને ઘાય; ચંદ્રકેતુ ચંદ્રસેન ધીમાન, ચંદ્રદેવ આદર્દા પરધાન, પંચ પુત્ર છે. પ્રદ્યુમન, સુરથ સમસુમ દરશન; સુઅલ સુધન્વા પાંચેનાં નામ, એક કનિષ્ટ પુત્રછે આત્મારામ, ૧૯ સાવધાન સહુ ચાા થાય, ત્યારે સુધન્વા સેવામાં જાય; નીમ કરતાં થાયછે એક ામ, નહીં હિર સેવાથી મેટુ’ કામ. ૨૦ રાજાને છે ઉતાવળ ધણી, ત્યાં સાંભરી ભતિ સુધન્વા તણી; ઢોલ હસ્તીપર ચઢાવી કરી, પડે પુરમાં વજડાવ્યેા ક્રી. ૨૩ સુભટ સર્વે બહાર નીસરા, પળના વિલંબ રખે કાઇ કરી; પડે સાંભળી તત્પર થાય, પુર પાળે સેના નવ ભાય. ૨૨ કવચ કુંડલ સજ્યા તહાં ટાપ, લાચન રાતાં ને મનમાં કાપ; 'દને ચર્ચિત પુષ્પની માળ, બહુ' શાભે છે ક્ષત્રિના ખાળ. ૨૩ પ્રાસાદે ગોખ ચડી સુંદરી, નિજ પતિને જુવે તૈત્ર ભરી; એક હે તુ જો રે સખી, લે સ્વામિને જાતાં આળખી. ૨૪ ૧૨