પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. નારદ મુનિના મુખમાંથી, મેં સાંભળ્યુ છે ધરમાંયે; પાંડવને જ્યાં ભીડ પડે ત્યાં, વીલ વહારે ધાયે. જો યુદ્ધ કરતાં અર્જુનને, તું છતીશ મૂરત માત્ર; ત્યારે પાર્યવીરની પક્ષ કરવાને, આવશે શ્યામલ ગાત્ર, તારા પિતાના ભુજ ખળે, બહુ જીત્યા પૃથ્વીનાથ; કસક્રેશ મારનારેશ, ના ચડો! હુંસધ્વજને હાથ, જે મનુ જપતપ તીર્થ ઘૃત દાને, મળે નહિં અવિનાશ; તે સહજમાં દર્શન પામીએ, હરિ ભક્ત કેરી પાસ ભક્તનું પરિપાલન કરવા, છે તુષ્ટ પુષ્ટ સદાય; આપત્કાળે વાહા, વત્સને જૅમ e થાય ગાય. ૧૦ સતિની શાભા ગઇ. કર દર્શન થાશે ભાત; જન્મ સળ થાયે હમારા, જે પામું હરી દરીન; કૃષ્ણને ઘેર લેઇ આવજો, અથવા કરજો રણમાં શયન. ૧૧ એ વાતે મુનેહ છે, રખે આવે નિર્બળ … થ; દીયર વર મુને હાસ્ય કરશે, જે તાંજલી કરી સુધન્વાયે, હરી મરવું અથવા જીવવુ એ, દૈવને વક્ષ્ય છે. વાત. ૧૩ માતાની આશીષ લઇને ચાલ્યું, કુંવર કરીને પ્રણામ; પુજાપા લેઇને ખેઢુન આવી, કુવલયા જેનુ નામ. ૧૪ ચંદન અક્ષત પુષ્પ માળા, આરાપી દે આશીષ; જીતજો વીર તમે! ધનજયને, મળજો શ્રી જીગદીશ, ૧૫ શૂરવીરની હું બેહેન કહાવું, એવા કરો સમામ; જો પલાયન કરશા વીર મારા, તા સાસરે નથી મુજ ઠામ. ૧૬ જેમ જમ છે દીયર દાણું, ખેલો વજ્રવચન; તે સહેવારી નહીં શબ્દ દુ:ખના, તવ આયા વૈષ્ણુવજન ૧૭ જો જય ચરોતા હું કરી આવીશ, અથવા સુશરણુમેઝર; એવુ કહીને 'ચા, ત્યારે આગળ ઊભી છે નાર. ૧૮ વલણ નાર્ ઊભી બારણું, લઇ પૂજાના ઉપહારર; પધારો પિયુ મંદિર વિષે, પછી કર ગૃહી ઊભી નારરે, ૧૯