પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ . કડવુ’ પક્ષુ-ગગ માફની ચાપાઇ, તવ સુધન્વાને થઈ સાચના, દીઠી તાણી લેાચના; રાણુગાર વજ્ર વધુ વાર, નૈપુરના શબ્દ થાયે ચારૂ. અગા અંગે તે અગ્ની પીડી, સ્વામીની તે સનમુખ હીંડી; ચારૂ ચંદન ચર્યું અંગ, મુક્તામાળા વહે જેમ ગગ. કુચ કણિ તે યુગ્મ બિરાજે, ચક્રવાકનું બેડું લાગે; ચીર ચાળી તે કુસમસ થાય, ઉર ભારે તે નમતી જાય. કટી મેખળા ક્ષુદ્રધટાળી, રત અધરબિંબ પરવાળી; ચારૂ લેાચન મૃગયા તેણી, શાભે અદ્ભુત કેશની વેણી. ૪ કરણ કુંડલ ફૂલ અમૂલ, ગદ્ગુબ'ધ સેÛ શીશ ઝૂલ; નથ નાકે માતી લળકે, ચા ન ચૂડી ખળકે. ૫ દિવ્યાંબર છે ઝાકઝમાળ, કઠે શાભે ચંપકની ભાળ; હસ્તે ગ્રહી કનકની થાળી, માંહે મૂકયા દિપક અનુવાળી, તિલક અક્ષત દુર્ઘા યુક્ત, પુષ્પ રાગ આવ્યે છે નુક્ત; પિયુ પાસે પ્રેમદા આવી, રહી ઊભી તે શીશ નમાવી. કીધી પૂજા આરોપ્યા હાર, લીધા લેાચનમાં ભરથાર; બ્રુવ ચાપ કાલ કપાળ્યું, રતિ રણમાં મન ઝંપાવ્યું. સકે તેત્ર બાણ તહાં ચઢિયાં, રતી સામે જાણે ચઢિયાં; મદ હાસ્ય કરી કહે તારી, મુકામ્બુધ શણુગાર ઉતારી. કૃષ્ણ દરશનના અભિલાખી, નારી કેમ જીવે પ્રભુ પાખી; લે ક્ષત્રિને બુધ ઉત્તમ, રણુ જાતાં હું રાખું કામ. સ્વામિ કહ્યું લજ્જા મૂકી, રખે જાણે જે ખેલે છે ચૂકી; આજ સેળ થયા મુને દંભ, શું આવે છે ઘેર સ્વપન ૧૧ કેમ કહું તે વાત વિસ્તારી, ચાર્દિશા જુવારે વિચારી; વિયેાગ તર્ મમ દે રાપી, મુને કાને જાએ છૅ સોંપી. ૧૨ ઉચી સગાઇ પિતાએ કીધી, સુખ પામવા તમને દીધી; ધણું ભાડુ અયુક્ત આચરવુ, યુધ્ધ દાહલુ હાય ઉગરવું. ૧ જેના સ્વામિ છે વૈષ્ણુવ જન, તેની નારી તે કમલા સમાંન; જેના મૃત્યુ પામ્યા ભરથાર, તે સ્ત્રી રાક્ષસીને અવતાર. ૩ 3 { 19 t ૧૦