પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
પ્રેમાનંદ ભટ્ટ.

હર પ્રેમાનંદ ભટ્ટ શ્રી સ્વભાવ છે ચ'ચલ ધણું', તૃપ્ત મન થાય નહિ ત'; તે લેપી આજ્ઞા લેકાચાર, ઋતુધર્મ તારાને ધિક્કાર, છતી અર્જુન તેડાવ્યા છે હરી, તે વારતા શું ગ। વીસરી; કૃષ્ણે મળવાના ભેદ નવ લઘા, તુ‘વિમુખ ઈશ્વરથી થયા. હુંચલાવીશ તુજ પુત્ર પાખી,એઞકહી સેવક પ્રત્યે વાણીભાખી; એ પાપી પુત્રને લેઇને પરવરી,જઇ પેણા પાસે ઊભેા કરી. ૧ એક પ્રધાન પ્રત્યે ખાલ્યા રાય, શંખ લિખિતને પૂછે જઇ ન્યાય; પુરાહિત પાસે મંત્રી ગયા, સમાચાર જઇ પુત્રને કા. ૧૧ ઘટે તે પેણામાં નાંખીએ, ધટે તો એને જીવતા રાખીએ; ધર્મશાસ્ત્રનું જોયુ' પુસ્તક, શખલિખિત ધુણાવ્યુ મુસ્તક. ૧૨ જઇ રાજાને તું કહે પ્રધાન, એને દર્શને ઉપજે સ્નાન; શીઘ્ર થઇ નાંખા વેળા વટે, શાસ્ત્ર માઢે તેા હણવા ઘટે. ૧૩ પછી પોતાનુ છે. સંતાન, કાવે તેમ કરી શોન; પોતાનું પણ તમે રાખશે!, અમે। જાણુંછું' નિશ્ચે નાખો, ૧૪ સત્યવાદી જે સાચુ ભણે, સત્યથી શ્રેષ્ઠ પુત્ર નહિ ગણે; ને હરિશ્ચંદ્ર રાખ્યું સત્ય, ત્યારે ધરૂણી ધરા થઈ અગત્ય. સ્મશાને વસ્ત્ર સૂતનું લીધું, તે વૈકુંઠ દાન હરિયે દીધું; માબાપનું પાળવા વચન, શ્રી રામે વૈયુ દારૂણું વન. ૧૬ રૂમાંગદે ઇંધુ પુત્રનું શીશ,પણુ રાખ્યુ' તેા પામ્યા જુગદીશ; જો કપાત માટે કપ્યા દેહ, સદ્દ પામ્યા નારાયણ તેહ. ૧૭ સત્યવાદી હુતા પાંડવ વીર, તે પાંચાલીનાં પૂર્યા ચીર; જો હુંસધ્વજ એવું જાણો, તે પુત્ર હેત શાને આણુશે. ૧૮ રખે ભત્રી શિક્ષા વિસારતા, જઇ રાજાને કહા વારતા; સેવક આવ્યેા ભૂપત ભણી, વાત કહી બે બ્રાહ્મણુતણી. ૧૯ ધર્મશાસ્ત્રમાં એ નીસર્યું, સત્ય વાક્ય સંપાદન કર્યું; સુધન્વા તેડાવ્યા મહારાજ, તે’ મહું માગીને લીધે’ આજે ૨૦ જે શખ લિખિતે કીધા ન્યાય, તુને તે નાંખવા પેણામાંય; સુધન્વા કહે માં નહીં તાત, રૂડા બ્રાહ્મણને પૂછી વાત. ૨૧ વાક્ય તમારૂં ભારે પાળવું, એ પુરોહિતનું દુ:ખ ઢાળવું; એક સાલ મારા રૂયામાં રહ્યું,જે અર્જુન સાથે યુદ્ધ ન થયું. ૨૨ ' દ ૧૫