પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
તુલસી.

× તુલસી. એ કથા સ્તુતિ કાને થાય, પાતક પંચ દેહના જાય; ઘણું સુખ તે પામે જન, કથા ઉપર જે રાખે મન નિર્ધન ધન તે પામે સહિ, સદા સિદ્ધિ તે નિર્ધન નહિ; નિર્વિઘ્ન સદા જે હાય, અજીત સદા ન છતે ક્રાય. અપુત્રવાન પુત્ર પામશે, નહિ દુર્ગતિ સદાએ ગતિ હશે; એ થાનું કીર્તન થાયે, હું ઉભા રહું એકે પાયે. ચાલે નાવ જે નીર પરવરી, વિષમ પડે ચાને સચરી; મનવાંછિત મંદિર પામશે, જો જળમાંથી સદા તે ખશે.* અગાધ જળ સમુદ્ર લાગ, ધ્રુવને હાથે આપી વધ;ાઁ જે કથા શ્રવણે ધરે, જળ જોખમાંથી તે ઉગેરે. એ સ્થાનાં ફળ અનેક, હરિ પાતે કહે છે વિવેક; અડસઠ તીરથ થાને સંગ, ગાતાં નિર્મળ થાએ અંગ. હી એમ ને પ્રભુજી વળ્યા, બ્રહ્મા ઇંદ્ર સહુ સાથે પળ્યા; સૌ સૌને સ્થાનકે ગયા, ધ્રુવ રાજા થઇ અવિચળ રહ્યા. પૂર્વછાયા, શુકદેવે માંડી કરી, કથા કહી એ સાર; પરિક્ષત કહે હું પામી, ભવસાગરના પાર પરિક્ષત કહે સ્વામી, પામ્યા અતિ આનંદ; મહિમા રાખી, પૂર્ણ પ્રેમાનંદ પરિક્ષત ચુસ્તી, શુછ ઋષિ જે; કથા રસ સીંચી કરી, ઉદય પમાડી દેવું. ચાપાઈ ભકા વેળા ગવરીનને કીરપા કરી, તે વિમુખે કથા આચરી; વિપ્રસારસ્વત કુનપુરÞ ગામ,માધવસુત તુલસી તેહનું નામ.ડું કાલાવાલા કીધા જેડ, સરરવતિએ ઉપદેશ્યા તે; ખાડ આ દેશશ કવિજન ક્રાય, શત વચન મારું હું એટલું સાય.1 પા અને જળમાં સાતે હરીજે દોરી-તરવાની. હું પા૦ કુંતલપુશ.’ મેં પા૦ સુત તુલસી ને વૈકુંઠ નામ. * | પાä સહુનું ધ્યાન મનુસ ડ્રેય. ।