પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
પ્રેમાનંદ.

રર પ્રેમાનંદ. ઉગારે અવિનાશી જેને, તેને કાઈ ગાંજે નહિ; નારદ કહે સાંભળે અર્જુન, એ કથા એટલેથી રહીર. કડવું ૨૪ મું-રાગ મેવાડા ૩૬ હવે જૈમિનિજી એમ કહે, તુ સાંભળ જનમેજય રાયજી; તે નમ્ર માંહુકુંતલ રાજા, તેને એક કન્યાયજી. પકમાલિની નામ તેનું, વિષયાની સહિયારીજી; કષ્ટ પામી તે કલેવરમાં, પેાતે રહી કુંવારીજી, ચંપકમાલિનિ અને વિમાસે, વિષયાના વરને વ; એથી અદિકું મુને કાણુ મળશે, તે સાથે વિવાહ કચ્છ. પણ વૃદ્ધ પિતાને કહેવાય નહિ, જે છત્રપતિ મહારાજજી; કન્યાએ મનને કહ્યું, મૂકી મનની લાજજી. મદન મંત્રી માહરાજ પાસે નિત્યે, સેવા કરવા રહેતા; કુંતલ રાજા મનની વાત તે, મનને માંડી કહેતાજી. ત્યાં પૌણુંમાસીની પહેાર રાતે, આવ્યું રાયને સ્વપનજી, તે વેળા ભડકી ઉઠ્યો, પાસે દીઠા મદનજી. અરે મન કાઈ બ્રાહ્મણ છે જે, જાણે ત્રિકાળનું જ્ઞાનજી; તે વેળાએ મદને તેડાવ્યા, ગાલવ મુનિ ભગવાનજી. ક્રર્ જાડીને પ્રશ્ન પૂછ્યું જે, આવ્યું ઘેર સ્વપનજી; ઉંટ ચઢી દક્ષિણુ ગયા હું, કરતા રુધિર પ્રાશનજી. કાળ પુરુષ વારમાં મળ્યા તે, ગ્રસવા પૂઠે ધાયાજી; ગળીના કુંડ વિષે હું પડિયા, કપે રીલેપાયેાજી, એવું સાંભળી ગાલવ ખેલ્યા, વિચારી અંતઃકરણુજી; મહારાજ આજથી અે માસે, આવ્યું તમારું મરણુજી. કહેતાં માંહે કુંતલ ઉઠ્યો, મનને સોંપ્યા રાજભાજી; હું તપ કરીને સ્વર્ગે જાઇશ, તું મારા કુમારજી. પણ દાઝ રહી એક મેટી મનમાં, જ્ઞાનામૃત નવ પીધું; દશ વર્ષની રાજકુંવરીનું, ન્યાદાન નવ દીધુંજી.* ૧૨ પા૦ ૦ કુલરી ના દેવાઇજી; મેં દશ વર્ષ લગી પુત્રીને, ન ખેાળિયા જમાઇજી.- 3 } g ૧૦ ૧૧