પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. જદુનાથે જાણીયું પછે, જે શત્રુ પામ્યા નાશ; જોઉં મુએ કે નથી મુઆ, એમ આવ્યા પેટી પાસ. પછે વા પીંજર લીધું મસ્તકે, મેહન મંદિર સંચર્યાં; સમાચાર સર્વે પૂછીયા, પશુ મુખથી તે નવ આચર્યાં. વિચાર કીધા વિઠ્ઠલે, એના પ્રાણુ રહ્યા પેટી વિખે; જો અવતરશે અર્જુન વિષે, તે કા નહી રહેશે સુખે. પડપૂછ એની નવ મક સુભદ્રાને ઘેર; મનની વાત કાને નવ કહી, આાગળ વાધવું છે વેર. સાળ સહસ્ર નારી જૈવા રહી, શું લાવ્યા વિનાશ; ફાઈ કને શ્રાલ્યા નહી, આવ્યા સુભદ્રાને અવાસ. પૈરી સોંપી સુભદ્રાને, હરિયે તે કીધુ હેત; મારી ભગન મા ઉધાડશેા, નતા થાશે માહ વિપરિત.f એવું કહીને ચાલ્યા કરછ, પેાતાને સ્વસ્થાન;

પદ્ધે કૃષ્ણજીની કામિની, ટાળે મળી સમસ્ત; પેટી સોંપી બહેનને, છે આપણુથી છાની વસ્ત. વી. એ વસ્ત અમુલિક દિસે છે, તે આપણને કહી નહીં; ચાલેા વાહીએ સુભદ્રાને, એ પેટી તપાસી સ્નેએ સહી. કડવું ૧૪ મું–ાગ દેશાખ એવી વાત સર્વે વિચારી રે, ગઇ નણંદી મંદિર નારી રે; માતાને ઘેર ગયા મેરારી રે, ત્યારે ટાળે મળી સર્વે નારી રે. તેએ ચારી ઢીધી હમારીરે, બેઇએ શુ લાવ્યા ગિરિવરધારીરે; માવ્યા સુભદ્રાની પાસ રે, જ્યારે બહાર પધાર્યા વિનાશ રે; ત્યારે નÊદ થયાં પ્રસન્ન રે, આપ્યાં સાળ સહસ્ર આસન રે; પુણે સુભદ્રા હરખે પૂછેરે, ભાભી સર્વે માવ્યાં કારણ શું છે રે. .. વિપરિત લીલા નાથની, એમ પ્રાણ પાપીના હર્યાં. ↑ પા૦ અવાસ આવ્યા મર્મ સાથે, બેહેનનું છાનાં અન્યા; કા ઉપાટી જેથી નહિ, એણે કહી વિઘ્ન વહ્યા.” .. ૧૧ સર ૧૩ ૧૪ ૧૫ ૧૮