પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. ૧૦ સુણી સુભદ્રાની વાણી રે, ત્યારે માલ્યાં રુકમિણી રાણી રે; આવ્યાનું થાનક જે અમારું રે, તે તેા ખાઇ ભુવન તમારુ રે. અમા ભાભી સાળ હજાર હૈ, તેને તમારા છે આધાર રે; જ્યારે તમે જાશે! સાસરડે રે, શું આપશે વાસુદેવ ધરડે રે. સાસરવાસા સર્વે ભાજાઈ રે, કરવા ઇચ્છે છે. તમને ખાઈ અમ સરખું કાંઇ કામ દેજો રે, મન ગમે તે માગીને લેજો રે. જ્યારે એમ કહ્યું મુખથી રામારે, ત્યારે ખાલ્યાં છે સત્યભામાટે; આપણને એથિ અધિક કંઇ નહિએ ?, દુધ છે તેાય એ ને એ હીએ રે. ૭ આપ્યાના તે શા છે ઉધારા રે, ભાઈજી આ લેાની હાર મારા રે; આપણુ કાં ખરચીશું ગર્થરે, સાસુ નણંદ એ મેટું તીર્થ ૨. આપ્યા હાર તે સત્યભામા સતી રે, ત્યારે ઉઠિયાં જાંબુવતી રે; આ પહેરા સુભદ્રાજી ચીર રે, ચિત્ર વિચિત્ર ભર્યું છે હીર રે. રુમિણીએ કીધું મન માહેાળુ રૈ, આપ્યુ પહેરવા હીરનું પટેાળું રે; એક હે ત્યા સુભદ્રા બેહેન રે, આ માળા લ્યે આપી માહન રે. કણે આપ્યાં કંકણુને ચુડી રે, નણુદી કહે ભાભીએ ડી રે; ધાળા સાળુ છાંટયા કેશર રે, મેટાં માતી નાક વેશર રે. કા જોડ આપે અણુવટની રે, ા છેડે કટીમેખલા કઢની રે; કલાં કાંખી ને ઝાંઝરી રે, નણુને ભાભીએ અર્પણ કરી દે. ૧૨ ભાભીની દીડી ડી દષ્ટ રે, સુભદ્રા થયાં તાંહાં ગર્વિષ્ટ રે; આશ્રણ આપ્યાં એમ સર્વે રે, ત્યારે માણ્યાં સુભદ્રા ગર્વે રે. આજ હું ધણી માનીતી મેાટીરે, ઘણી ભાભીની નણંદ ૫નાતી રે; આજ ભાભી પરાણાં રહીએ રે,વળી કામ અમ સરખું કહીએ રે. ૧૪ જેવાં કરશો તેવાં થઈશું રે, વહાલી વાત તે તમને કહીશું રે; સુણી સુભદ્રાની વાણી રે, ત્યારે ખેાલ્યાં તે રુકમિણી રાણુણ રે. કહું છું કહેા સુભદ્રા ખાઈ રે, આજ આવ્યા હતા તમારા ભાઈ રે; પેટી હતી તે ભીયા કને રે, આવીને તે આપી છે તમને રે. તે પંજરમાં એવું શું છે રે, ભાભી સાથ સૌ પૂછે છે રે; આપણે માલવું ચાલવું શાનું રે, અને તેઇ જાવું છે છાનું રે. ૧૩ ૧૫ ૧૬ . માવ તુમ આગળ કરીએ ગુજરે, સાથ સહસ્ર ને એક તમે પુજ્ય છે.” X $ ' ૧૧ ૧૪૭