પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. રથ ભરી પટકા પામરી, ઘટે તે રાકારકિ; હલધર. આજે હું કૃષ્ણ પાસે માંગીએ, છે આાપનારા અવિલાક. હલધર. ૪ કૃષ દ્રોણ ને ભીષ્મ પિતામહ, કાકાના પરિવાર; હલધર. વિદુર યુધિર કુંતાજી, અમે છીએ બાંધવ ચાર. હલધર ૫ માતાનું મન તા વહુ મનાવશે, લુગડાં ચીથરાં જે; હલધર. સા મણુ જોઇએ સાનું રૂપું, પાર્થને પૂછો તેહ. હલધર. ૐ કાંઇ ગામ ઘટે માડવા મળ્યે, તા હાથ આડે ધર્મરાય; હલધર. થત ગામ આપવાં કરીને, તમા નરપતિને પાય. હુલધર. સા કુંડી તે લખા સાલુ સારા, પીઇંડી પામે દાસ; હલધર. જાડાં છાયલ લાખેકોઈએ, કીંકરી કરે આશ. હલધર. ભાર નક લખા નઝુદીને, જેણે ખાંધી છે. રક્ષાય; હલધર. એ ભાર મુશટીયાને આપે તે, જેમ કારજ ચાલતું થાય. હલધર. ૯ ભુરશી દક્ષિણુા લખા બ્રાહ્મણને, જે મળશે વીશેક સહસ્ર; હલધર. એક્રેકને સવાશેર સાનું, અમાટીયું ને વજ્ર. હલધર. ૧૦ એટલુંતા તાંહાં આપવું જોઇએ, જો તમે આપશે આજ; હલધર, એ લખ્યાથી અઠ્ઠું કરા તા, તમારા ધની લાજ. હલધર, ૧૧ વળણ. લાજ વધારી તમતી, તે। લખ્યાથી અદકું કરે; હાથ ન પહોંચે હલધરજી તા, અમારું લઈ છાખે ભરા. કડવું ૧૮ મુંરાગ ધનાશ્રી. જે જે લખાવ્યું પવનપુત્રે, તે સર્વે આપ્યું અવિનાશજી; વિશેષ કીધું વિશ્વભરે, સર્વેની પેાતી આશજી. પેહેરામણી કરી પરવર્યાં, પાંડવ ઘેર વનમાળીજી; તે પહેલાં વીસરી ગયાં, હરિ હલધર, જે પાંચાળીજી. કાણ કરીને માલ્યાં પઢરાણી, સુભદ્રાની પ્રત્યે; ખાઈ હિર તા ભાઈ છે મારે!, પશુ ઢચકા તાડ્યો સરતેજી. એવું કહીને અંતઃપુરમાં, અર્જુનને દૈતી આળજી; સુભદ્રા ગઈ કૃષ્ણની પાસે, પડી પેઢડીયામાં કાળજી. સાન કરીને કહ્યું કૃષ્ણ પ્રત્યે, જે વીસરીયાં પટરાણીજી; એકી સાસે લાઈને આવ્યા, ધરમાં સારંગપાણીજી. ૧૪ ર ર ૧૫૧