પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. આશ; અર્જુન કહે તમે સાંભળેા રે, કુંવરને મારે દ્રોણુ; મારે સંગ્રામ આપવા સુશર્માને, પાલ્યું બેએ પાણુ, અભિમનને જીવવાની તે, નથી મુજને ભીમને કુવર ભળાવીએ, કંઇએક એના છે. વિશ્વાસ. એવુ કહીને ઉષા અર્જુન, સાથે શ્યામ શરીર; દૂત સુભટ્ટ સર્વે સંચ, આપ આપને અર્જુન સુશર્મા સામે ગયા, સાથે શ્રી ભગવંત; દૂતની સાંભળી વાત તાંદ્ઘાં, સર્વે સભા વિચારે ચંત. વળણુ. મદીર. ૨૦

  • પ્રભાતે, † નક્કી કરી. * વૅડવું=નારા કરવા વિધવું, ભેલું.

૨૧ ૨૨ ૨૩ હંસ ઉડી ગયા સર્વ કાના, જવ કહાગ્યું દુર્યોધન રે, વહાણે યુદ્ધ આપવું છે, કવણુ લડશે વિચારે મનરે, કડવું ૨૬ મું-ગગ ગાડી હવે વાહણે* જીદ કરશું અહ, પરડી† વાત સુભટ્ટ વલિયા તેહ; યુધિષ્ઠર વિમાસે મન, શું કરું અહિં નથી અર્જુન. અર્જુન વિના કાણુ સમજે એહ, એના ભેદ સર્વ જાણે તેe; કેમ પ્રીછારો એનું વેડવું,‡ વળી વન ભોગવવું પડતું. (હવે)ભીમસેનને પૂછે રાય ધર્મ, કાહ ભાઈ જાણેાછે ગઢના મર્મ? ભીમસેન કહે સાંભળેા રાયે, હું તે લેઉં ગદાને ધાએ. મૈંન સાથે ખળ એવું ધરું, લાહગઢ હાય તે ચકચૂર કરું; કૌરવ સર્વના લેઉં પ્રાણુ, ગઢ સાથે ઉતારું પાછુ. પણ એ કાઠા સાતના મર્મ, નથી જાણતા રાજા ધર્મ; સહદેવ જૈશીને પુછ્યું તવે, કહેા વીર શું કરવું હવે. તમેા સત્ કીધું વશ જાણુ, અળે કરી મગાવે। માન; પૂછ્યા પછે ગૃહમાં બળતાંરઘાં, વાટ દેખાડી તે જીવતાં રહ્યાં. ૬ તે માટે કાંઇએ કહેા ઉપાય, જેમ આપણે રહે મહિમાય; વળતાં ખેલ્યા સહદેવ જતિ, સ્વામી એ જીદ લેહતા નથી. કહેા તા . અભ્યાસે કરી નાથ, ખાળુ કૌરવ ગઢ સંગાથ; પછે નિકુળને પૂછે રાય, કહેા ભાઇ એ જીદ્દ તમથી થાય? ૧૬૩ ૨૪ ૧ ૪ પ 1.9 .