પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮
પ્રેમાનંદ.

૧૯૦ પ્રેમાનંદ. ત્યારે કર્ણ ધસ્યા ક્રશું, પુત્રની આણી દાઝે; પાંડવ સેનાને ભરડતા, જેમકુંજર કમળને ભાંજે. ભીમ ધર્મ ને નકુળ સહદેવ, આવતા કીધા વીરથ; ગ્લાનિ પામ્યા કાકા દેખીને, કાપ્યા પુત્ર પાચ શુંછેડે છે સૈન્યને તું, થ આશ ખેડ,* પછી સામ સામા આથડ્યા, કરે બાણુની રેડારડ. એવુ કરી દશ ખાણુ મૂકિયા, રીસ અંતર વ્યાપી; પછી પલકહિ આવતા, ઋણું નાખ્યાં કાપી, વેર વાળવા પુત્ર કે‚ કર્યું મૂક્યું અન્યા; પાંડવ સેનાને પાવક પીડે, અળે વાહન તે વસ્ત્ર. જ્વાળ × ધૂમે ધણુ, ને થાય ઉલ્કાપાત; ત્યારે મેધાએ મૂકયુ અભિમન્ય, આણીયા વરસાદ. પર્જન્યે કૌરવ તણાયા, કર્ણે પ્રગટાવ્યા વાય; મૈત્ર તે મિથ્યા કર્યો, પાંડવ સેન ઉભું જાય. ત્યારે અભિમન્યે સર્પ મલ્યા, ઉડે લક્ષાલક્ષ; વાહન વીરને વ્યા વળગ્યા, વાયુના કીધા લક્ષ સર્પ સર્વે સમાવવા, કર્યું પ્રગટાવ્યા ગરુડ, પછી અભિમન્યે ગરુડ માર્યાં, પાદ્ઘાણુ પ્રગટાવી પ્રૌઢ. કાલચન્દ્ર ખાણુ કાઢી, અંતર આણી રીસ; સૌભદ્રના સારથિનું, કર્યું છેટું શીશ. ધજા કાપી ધનુષ છેવુ, અશ્વ માર્યાં ઠાર; હું લાગ્યું. ગાજવા, અભિમન્યે ખાધી હાર. ભાગ્યેા જાણી ભત્રીજો, પછે ભીમસેને મુકી ટાટ; ત્યારે કર્ણ ના। રથ મુકીને, તેણે નવ સહેવાઇ ચાટ. નાસૈ દુર્યોધન ભાઇ સાથે, આગળ અશ્વત્થામા; ત્યારે ચૌદ સહસ્ર અભિમન્યે માર્યો, કા નાસતાકા સામા. આધા જખું પા વળ્યેા, માણ્યેા દુર્યોધન રાય; ભાઈ છે કાઈ મારા સૈન્યમાં, જે ભીમ સામા થાય. ૫ ♦ ૧૧ ર ૧૩ ૧૪ ૧૫ .. પા૦ “તું રાધેય આવ્યની આશ.’’ પા શુ કાઢે સહુ આગળ, તું થયું. નાના મરામ