પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. વળણ દ્વેષ ચઢથો રણ વિષે, સુણુ ધૃતરાષ્ટ્ર રાય રે; લક્ષ્મણુના વધ સાંભળી, પછી ભૂપને મુઝ્ઝાઁ થાય રે. કડવું ૫૦ સું-રાગ દેશાખ વાય સજયનાં સુણી રે, મેથ્યા ધૃતરાષ્ટ્ર રાય; લક્ષ્મણુ કુંવરના નાશને રે, વાગ્યા દિયામાંહેધાય. મારા પુત્રજી હૈ, એમ ન કાજે નાટ; આલિગન દીજીએ રે, આવા જોઉ તારી વાટ. સંજય આપડા રે, કાં પીડે તું મૈસી પાસ; d જશ પાંડવતણા રે, તે મારાના કહે છે નાશ. પછી શું થયું રે, કેમ કરી જીત્યા દુર્યોધન; કાણે પછે મારીયા રે, અર્જુન વ્યડલ કેરે। તન. સંજય આચરે હૈ, રાળ માં પામ। વ્યથાય; શાકને મૂકો રે, તુંને આગળ કહું થાય. કુવર તમ તણેા રે, તે પડ્યો ધરણે બળવંત; રીસે રાતડા રે, માલ્યા અધર ડંસી મુખદંત. સુભટા સાંભળે રે, એમ કહે દુર્યોધન રાય, હવે માહરું રે, ભાઈ પાંચમા કાઠા માંય. વઢું દાઝે કરી રે, કરું પાંડવના વિનાશ, લક્ષ કાચા ક રે, અભિમન્ય આવે તે મુજ પાસ. એવે વિયારે, પાંડવના સધળા જોધ, સામે આરક્યો રે, કૌરવે કીધા કાય. અભિમન્ય આગળે રે, જેમ મૃગપતિ તરસ કુરંગ; દીઠા આવતા , માં ધરમીનું અગ. થરથર ધ્રુજતા , જાણે હમણુા કીધો નાશ; રખે અને માલે ?, મારા પુત્ર કરી પાસ. વળણ રખે પુત્ર પાસે મોકલે, એમ કાંપ્યા દુર્યોધન રે; હવે ક્રમ ગૃહમાં પૈસા. અર્જુન કેરી તન રે. રાવ ગાથા જીતવાનીરે, પુત્રને ક્યાં થયા નાશ.’ ૪ ૫ ક

. ૧૦ ૧૧ ૧૨ ૨૦૩