પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮
પ્રેમાનંદ.

૨૧૮ ‘ પ્રેમાનંદ. એવે એક ત્યાં ખગલી આવી, મચ્છનું ધાર ભાજંન; તg વીર્ય અતિ ઉડવલ દી, કીધું તે પ્રાશા. ગર્ભ રહ્યો તે પક્ષિણીને, પ્રસન્યા શતકુમાર; પાખા પરમ મનેાહર સ્તન, પણ પુરુષતા આકાર. જંગલી મન આનંદ પામી, પ્રેમ ધરીને પાળે; કહીને જવ એસવા લાગ્યા, તવ ભાર ન ઝીલ્યેા માળે, ભક્ષ કરે પેાતાની મેળે, વહેંચી આપતિ માત; એવે તપશ્ચર્યો કરતા જે કર્યું, આવ્યા તેહના તાત. તાપસને આવતે દેખી, ગયા તેઢુની પાસે; પુજા કિધી પક્ષિયે મુનીની, તવ હરખ્યા અતિ ઉલ્હાસે. માડય મત્ર વિમાસતા, ભૂત ભવિષ્ય વર્તમાન; પક્ષિણીથી પ્રસવ પામ્યા, પણ મ્હારા એ સંતાન. સગાઇ જણાવી સૂતને, વળી ભેઢિ મનવ્યેા ઉજેશ; આશ્રમ તેડ્યા પાતાને પ૭િ, આપિયા ઉપદેશ. નિગમ શાસ્ત્ર ભણાવિયાં, અને આપ્યું. આત્મજ્ઞાન; સંસારનું સુખ તે દુઃખ કિરને, એળખાવ્યા ભગવાન. વળ, એળખાવ્યા શ્રી ભગવાનને, બ્રહ્મજ્ઞાની સત્ત કર્યો રે; પછિ પુત્રને નિજ જ્ઞાન આપી,પિતા આદર્શ ત્યાંથી થયારે. કડવું ૩ રાગ કેદારો નારદજી એમ આચરે, ધર્મસુત તે શ્રવણે ધરે; શું કરે સદ્ ઋષિ વનવિખે, ખાઇ કંદ મૂળ વિદ્યા શિખે. એક શુભજડ નામે મુનિ ભગવાન, તે પ્રશ્ને આતમજ્ઞાન; તે સ્થાનક આવી કહે શુભ મુખે, કહેા પક્ષી બેઠા તમે સુખે. ઢાળ ભજડ મુખ માલિયા, પક્ષિને કરી પ્રણામ; ગુરુ થૈ મુને જ્ઞાન આપે।, પહોંચાડા શ્રીધામ. તવ પક્ષિએ શિષ્ય કરી રાખ્યા, આપ્યા બ્રહ્મ ઉપદેશ; માહ જાળથી મુનિ મુકાવ્યા, કહી દ્રાજ્યેા કર્મે કલેશ, . ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧