પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
પ્રેમાનંદ.

૩૨ પ્રેમાનંદ. માય. મૂક મુને તું રાક્ષસા હૈ, હું લાચું તારે પાય; પિતાજી [શે વાટડી ૐ, મશે મારી બાપ તમારી બાળકી , આજ લૂટાઈ અતરિયાળ; આ પાપી હાચ ચઢી ખરે રે, દઉં કરમડાંને ગાળ. સખી માતાને જઈ કહા રે, મુજ દુઃખ ન ધરશે। લેષ; ભાષી પદારથ ટળે નહીં રે, મુજ કર્મતણી જે પ. એમ ટળવળતી તારુણી રે, કયાંથી દુષ્ટ હદેમાં હાય; વિક્રાળ વન કેશ માકળા રે, કે તેણે નીર પ્રવાહ. મૃગલીને મુખમાં ધરી ૐ, જેમ વ્યાઘ્ર નાસૈ વજ્ર; તેમ તે લીધી મદાલસા હૈ, આરત ભરી કરતી દશ. જેમ પ્રસવતાં પેપી રે, ગ્રહી ચાલે માંજાર; તેમ લીધી તે મદાલસા રે, નવ પહોંચી જીમ કે વહાર. અંતરિક્ષ ચાલ્યા અધમ રે, અતિ ધણા અહમેવ; અવે વાટ મધ્યે મળ્યા રે, ઉમયા સહિત મહાદેવ. પાર્વતીએ સાંભળ્યું રે, કા ખાળકી પડી અંધા; મુકાવે। મહાદેવજી રે, જેથી બાળા થાય પ્રસન્ન, વળતુ વદ્યા મહાદેવજી રે, નારી નારીની કરે વહાર; દયા આવે તે મારી દેતને રે, આપા અબળાને આધાર. તવ ઉમયાજી એમ એચો રે, એ કન્યાના હરનાર; ૨ એ પાપીને મારશે રે, તે હો તુજ ભરથાર. રેશ ના તું મદાલસા રે, એમ માતા બાલ્યાં વાણુ; અમર સન્યત ખરે રે, ગ્રહેશે તારા પાણુ. કામિની તે પ્રીછી ગઈ રે, નવ પાપી પ્રીયેા પેર; પાતાળ પાંચમે લઇ ગયા રે, જ્યાં હતું પૈતાનું ઘેર. વળણ. આવ્યા ઘેર પાતાતણે, લાવ્યે નારી રતન ; અન્ય કે ત્યાં નવ મળે, કેમ ઉગરે તે સ્ત્રી જન્ન રે. કડવું ૧૩ મું રાગ રામગ્રીની દેશી. વૈશંપાયન ખેલ્યા વાણીજી, માળા હું કરી આણીજી; મંદિરમાં છે. શુન્યકાર૭, ન મળે ત્રીજું તેણે ઠારજી, છ ૨૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪