પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. તલ વિતલ તથાત્તલ સુતલ, આવ્યા ચોથે પાતાળજી; દૈતે જાણ્યું જે ઘેર જઈશ તા, કન્યા લેશે ભૂપાળજી. વાણુ. ભ્રપાળ દેશે ભામિનીને, તે ચિતા ચિત્તમાં થઈ રે; અંતાન થયા તે ત્યાંથી, રસાતલ ખેડા જઈ ૐ. કડવું ૧૫ મુંગગ વેશડીની દેશી. અંતાઁન થયે। અસુર તે, જઈ બેઠા રસાતલ; ઋતુધ્વજ મનમાં વિમાસે, ને અશ્વ ચાલ્યેા સુતલ. ભૂલ્યે વાટ ઉચ્ચાટ થયા, ભુલામણે પડ્યો ભ્રમ; જળમાં વાટ નહીં વાળને, જાવાના નહીં અનુક્રમ. દશા દિશા જીવે છે બાકળા, તવ ગભરાયા રાય; એટલે ઋશ્વને જ્ઞાન થયું, તે મદાલસા ભણિ જાય. રાય ધેડાને ધણુંએક ખાચે, મંદિર ભણિ મરડાય; રીસ કરીને ચાળક માટે, તત્ર લાચન રાતાં થાય. અને કહ્યું તે કરે નહીં, મન જાવા દૈત્યને ઘેર; રાયે જાણ્યું જે ઢાં જાય એઉં, શી થાય છે પર. મન પેાતાનું દૃઢ કરીને, છુટી મુકી વાજિની વાગ;f અવ ચાલ્યેા દાનવને મંદિર, ચપળ ચલાવી પાગ. અવે જલ રહિત એક સ્થાન આવ્યું, દેખીતું અતિ રમ્ય; તે મધ્યે પાધરા જઈ પેઢા, ધેડાને તે છે ગમ્ય. દુવેલીનું અશાક વન છે, તેની શેાભા છે ધણી; ઠામ ઠામ અજવાળ દેખે, મુકયા છે નાગતણા મણી. તે મધ્યે એક સરાવર સુંદર, નિર્મળ જળ ત્યાં લેહેકે; પાળે પાળે તરુવર રાપ્યાં, આવનાં ચન્દ્રન મેહુકે. રાજકુંવર સ્મૃતિ હર્ષે પામ્યા, પીધું શીતળ જળ; તે મુકીને ભાગળ ચાલ્યા, એક આવ્યું દારુણુ સ્થળ. તે દેખી ભૂપતિ ભય પામ્યા, પડ્યા દીઠા છે સહુ કબંધ; ઝીઢ પતંગ ને માંસ શેણિત, ત્યાં વાયુ આવે દુર્ગંધ. • વાજિ-ધાયા. * વાગલગામ .. ૧ મ પ્ છ ટ ૧૦ ૧૧