પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫
મદાલસા.

મદાલસા. મેવા સુંદર સાથે લાગ્યા, અંન્યા ખાળક રહેતા; સરાવર પળે આવીને, ઋતુધ્વજની વાટડી લેતા. વાર લાગી નન્ન આવિયા, ત્યારે ગયા અયાધ્યા માંય; પૂછી વાત જે ભ્રાત અમારેા, કહા ગયે। તે ક્યાંય. પ્રજા સર્વે રાતી કહે છે, રાતે શત્રુજિત રાર્જન; તે જે તમારા વાલા હતા એ, જઈ વશ્યા છે વન. કા બ્રાહ્મણ મણિ લાવિયો, કહ્યુ મણું ઋતુધ્વજનું થયું; તે મદાલસાએ સાંભળ્યુ, તવ તાળવ્રુ ફાટી ગયું. પછે ઋતુધ્વજ ઘેર આન્યા, સુર્યુ મેઇ મદાલસા નારી; તેમને તેમ તે ગયે। વનમાં, મા થાક્યા વારી વારી. બન્યા પુછ્યાં ભાની પરે, વૃદ્ધનાં વાયક સાંભળી; થરથર ધ્રુજે ને કાંઈ નવ સૂઝે, પડતાં તેા મૂર્છા વળી. ખે ટિકાએ ઉઠયા બન્યા, શરીરે આવી સાત; શતાં રાતાં જોતાં જોતાં, ચાલ્યા તેહ સ્મશાન. જઈ જુએ તે લક્ષ્મને, વળી વનમાં આચડતા; હા હા ખાધવ હા હે! કરતા, આરત નાદે રડતા. પર્વત જોયા દિશા ોઇ, પછિ થાકયા બન્યા જાય, એવે અવેર વનની માહે, મેં દીઠ ઋતુધ્વજ રાય ધાઇ પાસે આવ્યા બન્યા, નૈણું ભરિયાં પાણી; રાજકુવરે ઉઠે આલિંગન દિધુ, ગદ્ગદ્ કંઠે વાણી. અરે ભાઈ ભલે પધાર્યા, વનમાં હર્ષાશ્રુ ખરે મારે, પણ જોવા આવ્યા; શું મદલસાને લાવ્યા. નાગ કહે કયાં થકી આવે ભાઈ, જેણે સ્મશાન નિવાસ્યું; માતા પિતા જિ રાજ મૂક્યું, વિરા આ તેં આ શું. વળણ. વિરા આ શી વિપત તુજને ઉઠા રાજકુમાર રે; અદાલસા સરખી માનુની, લાવુ સહસ્ર આ ઠેર રે કડવું ૨૯ મું-રાગ મેવાડાની દેશી ઋષિ નારદ વદે વળતુ, સુા યુિિષ્ઠર રાજાજી; સ્નેહ વચન સુણી નાગ કરાં, માથે શત્રુજીના તન્નજી. ૩ મ t છ ' & ૧૦ ૧૧ કર ૧૩ ૧૪ ૨૫૫