પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૮
પ્રેમાનંદ.

૨૮૮ ગાખ જરૂખા માળિયાં, એક દિવસ મેલી ચાલવું, પ્રેમાનદ. સાત ભૂમિના સરસ નિવાસ, સમજ, સમશાને કરવા વાસ, મી માણુક માતી અનેક, સાથે કાડી ન આવે એક, જીવને સાથ, વધુ; વધુ; માલ મતા વાસણુ ઘણાં, વધુ; જમ કિકર ગ્રહી ચાલશે, વચ્છુ; કર્મ કમાય જે આપણું, વશુ; વૈતરણીમા બૂડતાં, વધુ; નકી મૂકાવે શ્રીરનાય, સમરાને શ્રીરંગ, જ્યારે આવશે જમના દૂત, એવું જાણીને જાળવા, વધુ; તમે પ્રવૃત્તિ રાણિના ભાગ, નહિ તે પસ્તાશા નાથજી, વધુ; તે તે જાણવા કેવળ રાગ, એવું જાણીને મારા નાથજી, વધુ; રખે શાકયના કરતા સંગ, શીખ મારી શ્રવણે ધરે, વધુ; તમે પ્રત્તિ રહેશે વેગળી, વણુ; પડ મૂકી પ્રાણી ચાલશે, જમ રાય લેખું પૂછશે, તે વેળા છે ઘણી દાહેલી, હીણું કાનું નવ કીજિયે, ભજન દાન ક્રમાંકરા, વ; ભૂતમાં મળશે ભૂત, નિવૃત્તિનાં વાયક સાંભળી, પ્રવૃત્તિ રાણિયે જાણિયુ, શણગાર સાળે અંગે ધર્યા, કંઇ લટપટ કરી લાવિયા, પહેરી પટાળી પ્રેમદા, શણુગાર શુભ સુંદરી તણા, વજી; પ્રવૃત્તિ રાણી માલિયાં, ત્યાગી વેરાગી ક્રયસ થયા, બાળ સૌ પરાવવાં, તે જાય છે વધુ; વધુ; તમે ત તા શે। કીધા વેપાર, ચૈતન્ને કુલ ભરથાર, વધુ; સા ચાલિયે સીધી ચાલ, વ, પછી કાણે દીઠી છે ફાલ, વધુ; કઇક આવ્યા ઉર વૈરાગ, વધુ; એણે ભાગ કીધા છે ત્યાગ, વણુ; તેડવા મેકલ્યા પંચ દાસ*, વધુ; પિયુ આણ્યા રાણીની પાસ, ચાળીમાં ચૌદ રંગ, જોઈ વૈરાગ્ય પામ્યા ભગ, હેતે નાખી ગળામાં હાથ, વધુ; છે વણુ; વધુ; કંઇંક ઉલ્લમ કીજે નાય, વધુ; જેમ લાકમાં વાધે લાજ, ઘર ઉંચા કરાવિયે, વણુ; પૂર નાયકમાં જે રાજ, હસ્તિ ધાડા સાંપડાવિયે, વધુ; દધિ દૂધનાં સુખ લીજિયે, વણુ; શબ્દ, સ્પ, રૂપ, રસ, ગંધ. ત્યારે જ્યું તે સફલ જ થાય, ઘણી લાવા મહિષી ગાય, સમજ. ૧૪ સમજ, સમજ. ૧૫ સમજ. સમજ. ૧૬ સમજ. સમજ ૧૯ સમજ. સમજ. ૧૮ સમજ, સમજ. ૧૯ સમજ, સમજ. ૨૦ સમજ. સમજ, ૨૧ સમજ. સમજ. ૨૨ સમજ. સમજ. ૨૩ સમજ, સમજ, ૨૪ સમજ. સમજ. ૨૫ સમજ. સમજ, ૨૬ સમજ, સમજ. ૨૦