પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૪
પ્રેમાનંદ.


પ્રેમાનંદ. કડવું ૭ મું-રાગ ધનાશ્રી, લેખણ લીધી શ્રી લક્ષ્મીવરે રે, મહેતાની શ્રીકૃષ્ણ વિનતિ કરે રે; કાગળ ભજે નૈણે આંસુ ઝરે રે, એહવ આવી હાથ હેઠે ધરે રે. ૧ ઢાળ, ધરી હાથ આંસુ ગ્રહે હરિના, અમર અંતરીક્ષથી જોય; ભૂતલમાંહે ભગત મોટે, નરસૈયા સમો નહી કેયજી. *સ્વસ્તિ શ્રી જુનાગઢ શુભ સ્થાને, મેહેતા શ્રીનરસિહજી; ચિતા તે નવ કરશે તમે, તે ડી શીકારી છે અહીછ. નગર દુવારીકાંથી લખિતગ, શામળશાહ વાતરજી; આપણે બંને એક છઈએ, રખે જાણતા અંતરછ. તમારા વતિ અમો એવું છું, દુવારામતી પરમ ધામ, તમ અર્થે આળસ નહી કરુ, અમે કરશુ મોટાં કામ ? અહીં આડત તમારી સિદ્ધ થાશે, જોઉં છું પત્રની વાટજી; શુભ કામે કાસદ મોકલે, વિશ્વાસે મારુ હારજી. હવે વારુ છુ જે વિશ્વાસ મૂકે, વળી રખે મૂકે તાળજી; ચપલ ધન પદ સદા મારે, જે જાણે નરસૈના શેઠે ઓઢી સાલજી. તમને લોક ઠગવા આવશે, જાચકે તે શું શુયજી; ના ન કહેશે કશી વાતની, આપનારો છુ હુંયજી. ૭ ૮

  • પ્રાચીન કાવ્ય ત્રિમાસિકમાં નીચે પ્રમાણે પાઠાંતર છે

સ્વસ્તિ શ્રી જુનાગઢ કાવે, માટું જે સ્વસ્થાન; મહેતા નરસંઇ ત્યા રહે, હરિજન પામે માન. સર્વે ભોપમા જોગ સ્વય, અવર નહિ વર્ણાય; દાસ થયા અવનિ પરે, પણ તમ સરખે નહિ થાય. લખિતગ દ્વારામતિથી, હરિજન સેવક નામ; વળી વણેતર આપને, તેના માને વિનય પ્રણામ. આપણ બને એક છું, નહિ સ્વામિ સેવક ભાવ; નિશ દિન હું નિરખ્યા કરું, લેવા આ લાવ તમ વતી દ્વાશમતિમાં, વસીએ આણે ધામ; આળસ ન કરે કંઈ વાતનું, એવાં કાટી લખજે કામ પાત્ર “ ૦ ૦ ૦, એવાં લખો માં કામ”