પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૩
હુંડી.

હુંડી. અમે જુનેગઢથી આવ્યા હૈ, જ્યારે સાભળ્યું નરસૈનુ નામ રે, નરસૈંયાની હૂંડી લાવ્યા રે; ત્યારે ધાઈ ભેટથા શ્રીશ્યામ રે. ભર્યા આંસુ તેત્રાંબુજે રે, હુડી લીધી તે ચતુરભુજે રે; જ્યારે અક્ષર ઓળખ્યા નાથે રે, હુંડી ચાંપી તે હૈડાં સાથે રે. દુડી વાચી તે વહેલી વહેલી રે, શ્રીહરીએ તે હુડી ઉકેલી રે; શુભ નગર દુવારામતી હૈ, જ્યાં વસે છે જાદવપતી રે. પેર કરો દીન દગ્મળ રે, છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે; સર્વે ઉપમા બેંગ શ્યામ રે, નાથ નાણુાવટીમા નામ રે. પરમારથ કરાતતખેવ રે, શેઠ શામળશાહ વાસુદેવ રે; છે. જુનાગઢમાં વાસ રે, તે તે પ્રભુજી તમારા દાસ રે. લખી હુડી નરસૈંયા સેવક નામ રે, હુડી શીકારને તમે શ્યામ રે; એક ઘડીને કરશે ઉધારી રે, તે જાણે કાર અમારા રે. છે માટા શેઠનુ ધામ , રાખો વાતરના વિશ્રામ રે; લખી હુડોમાં એધાણી રે, નાથ આપીને પીએ પાણી રે. ધનના તીરથવાસી ધણી રે, વિનતિ થાડામાં છે ઘણી રે; એવડું લખવુ પડયું શાને રે, મસ્તક ધુણાવ્યુ શ્રીભગવાને રે. અમે નરસૈયાના કહેવાÑ રે, જ્યાં નરસૈયે વેચે ત્યાં વેચાઊઁ રે; આવુ લખવુ નહેતુ લેશે રે, રુપૈચ્ય આપત હુસદેશે રે. કહે જાતરાળુને અવિનાશ રે, આવ્યા મુજ પાસ રે; તમે શાવતા કા તે શુય રે, ભાઈ શામળદાસ તે હુંય રે. નરસૈયે વાણાતર મુજ જાણે રે, આ નગરમાં રહું છુ હુ છાના રે; કરું વૈષ્ણુવજનની સેવા રે, મુને ઓળખે છે નરસૈંયાના જેવા રે, મેં તે ખીજી વિધિ છાંડી રે, મેહેતાને પુછ્યું ક્રાથળી માંડી રે; પરિવાર જીવે શામળશાહના રે, તે તેા આશરે નરસૈંયાના ૨. છેાડી કાથળી કરુણા કરી કે, કાથા પૈ તે મુઠી ભરી રે; જોવા મળ્યાં ચીટાનાં લાક રે, ગણી આપ્યા પૈમાના થાક રે. સા ઉપર આપ્યા મહારાજ રે, તે તે ખરચ ખુટણુને કાજ રે; નરસૈયાને વિનતિ કહેને મારી , કાગળ લખો કહું દેવ મેારારી રે. પૈ વળણ. મારારીએ કાગળ લખ્યા, અંતર છે આનંદ છે; દેવે વિવેક કરે વહાલા, કહે વિપ્ર પ્રેમાનંદ રે. ૩૦૪ ૧૯ ૨૦ ૧ ર ૨૩ X ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૧ ૩૨ ૩