પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ્માવતીની વાર્તા. દાહસ. પ્રથમ શારદા વરજ્જુ, માણુ એક પસાય; શિર વર દા વરદાયિની, શુભ મતિ આપે। માય. શ્રી ગુરુને ચરણે નમું, ગણપતિરહુંકરોડ; સહુ કવિને કરું વીનતી, કા માં દેશ ખાડ. આખ્યાન કહું પદ્માવતી, સતી શિરામણી જે; પુષ્પસૅન સાથે વરી, વર્ણન હું કહું તે. નગર એક ચંપાવતી, ચપસેન રાજન; એક તન. પટરાણી પુષ્પા(તી, પુસૈન અત્રિશ લક્ષણુ આગળા, ચૌદ વિદ્યા ગુણ જાણુ; પરમાણુ, રાગ ત્રિો આલપે, વદ્દન શશી સાળ વરસના સુત થયા, ધનુર્વિદ્યાના ધીર; હૈયે અેશીને સંચર્યો, જાણે ખાવન વીર. પ્રીત ઘણી પરધાનશું, ક્ષણુ અળગા નવ થાય; એ જમ્મુ રમવા એકઠા, ભૃગયા કારણુ જાય. વસંત ઋતુ ઝુલી રહી, સુંદર સરાવર નીર; મૃગયાથી પાછા વળ્યા, આવ્યા તેને તીર. સુંદર તટ રળીમામણું, ઉભા તેને છાંય; માનુની એક મદે ભરી, જળ ભરવાને જાય. ભર બ્લેખનમાં ભામિની, સુલેાચના નિજ નામ; સ્વરૂપ તેનું નિરખતાં, તક્ષ્ણુ પ્રક્રટે કામ. કામિની કામાતુર થઈ, વ્રેહનું લાગ્યું ખાણુ; સય સંગે રંગે રજી, નહિતર છઠ્ઠું પ્રાણુ. કુંલ્મ ભરી શિરપર ધર્યો, કટાક્ષ કરતી જાય; ચાતુરી ધણી ગાળી, તેાય ન ચૈત્યા રાય. રીશ કરી રામા વદે, સાંભળ રાજપાર; પ્રભુ પારણું ગ્રીં કાઠું, સીદ વશ્વ આર. ૧ ૪ ' . ૧૨ ૧૩