પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૬
શામળ ભટ.

૩૪ શામળાટ. દ્વાહા. કર્યું નિરીક્ષણ નરપતિ, જોયાં સન્નળાં આપ; દૃષ્ટ આવી નવ ડચો, પુસૈન સુત ભ્રુપ. ક્રોધપૂર્ણ રાન્ન થયા, ભ્રમર ચઢાવી શીશ; જઈ સુતને હાથે હણું, રવિ ઉગંતે દીશ. હત્યા ન ગણુ ખાળની, વચન મારું જાય, રાવત સઉ ઝાંખા થયા, કર્યો મહા અન્યાય. ચાપાઇ. રાતે સર્વે રણમાં રહ્યું, ઉગ્યા સૂર્ય ને વહાણું થયું; પ્રાતઃકાળ થયા જેટલે, પુષ્પસૈન જાગ્યા તેટલે રવિ ગમતે તે ઉડિયા, પાગ સમારી મેઢા થયા; પ્રમદા આવી પાલવ પ્રઘાં, રાજાને એમ વચન જ કહ્યાં. તમે। વિના મેં રહ્યું ન જાય, ઘડી એક વરસની થાય, તમદીઠે મુજ ભાગે ભૂખ, અણુદીઅે ઉપજે મહા દુ:ખ, રાય કહે ધિર રાખેા તમા, વચન મારુ જે વરશું અમે; વચન દેઇને મહીપતિ ગયા, મહાલ પાતાને દાખલ થયા. આવતા માટે નિરખ્ખા તંન, ઉલટ વધી માતાને મંન; કહેા કુંવર ક્યાંથી આવિયા, સમાચાર શા શા લાવિયા. કાણે વાધ હણ્યા કઈ પેર, રાજકુંવર પધાર્યા ઘેર; જીતી જશે તે ક્રાણે લીધ, કેટલાને શરપાવ જ દીધ, મા શું વાધ શું કહેાછે તમા, વાત કશી પ્રીદ્યું નહિ અમે; રાતે તે શી થઈ છે વાત, ક્યાં ગયા છે. મારા તાત. દાહા. રાતે વાધ એ આવિયા, સેન યુ રમાય; નગરપડા વજડાવિયા, તુ યમ ન ગયા ત્યાંય. રચન સુણીને માતનું, ચાલ્યેા રાજકુમાર; અવે એસી એકલા, ગયા નગરથી બહાર સાગરપૂર; ગમતે સૂર. કટક સર્વ પાછું વળ્યું, જાણે કુંવર મૂળિયા વાટમાં, ત્યાં પિતા સમિપે આવિયા, પાળા થઇ તે વાર; કર જોડીને કુંવરે, કીધા જઇ જીહાર. ge ૧ ર ૭૩ 198 પ G; ૫ 1919 (0 પર