પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૩
ભદ્રા ભામની.

ભઠ્ઠા ભામની. પરહરી મૂકી ડી પેર, ગઈ પિતા પાતાને ઘેર; વિતર્ક વાત માંડીને કહી, માત પિતાએ મનમાં લહી. છપ્પા. પિતા કહે નહીં પુત્ર, મેહેન કહે નહીં ભાઈ; મામે ન કહે ભાણેજ, સસરા ન કહે જમાઈ, મિત્ર હે નહિ મિત્ર, નારી કહે નહીં નાથ; પર્યો કરે જમાઈ, સગા નવ થાયે સાથ; વેરી થાય વહાલાં સહુ, દેખાડે નહીં દામજી; શામળ કહે સગપણુ યું, જ્યારે યેા રામજી, ચાપાઇ. ગર્થે ધર ભરી આપ્યું તેહ, નિમખ ન રાખ્યા તેણે ને; જ્યારે રયો છે શ્રીરામ, કાષ્ટ નવ આવે ત્યારે કામ. મા બાપ કહું જણી જ્યાહરે, ગર્ભ ગયેં નહિ કાં ત્યાહરે; જીવત માં થયું તાહરું, તેં કુળ માળ્યું છે માહ . ન શાભે રાંડચું રૂપ, ન શેભે વિપ્ર વિષ્ણુ વિદ્યા; ન શાભે સૈન્ય વિષ્ણુ ભૂપ, ન શોભે સાધુની નિદા; ન શોભે શસ્ત્ર વિષ્ણુ શૂર, ન શાભે રાગ વિષ્ણુ ગાણું; ન શાભે ગજ વિષ્ણુ સૈન્ય, ન શોભે સુમ ધેર નાણું; ન શાભે નદિ નીર વિષ્ણુ, ન શેભે દાતા દાન વિષ્ણુ; શામળ કહે શાભે નહીં, માનવ ડા માન વિષ્ણુ. ચોપાઈ માબાપે વિચાર્યું મન, ક્રૂડે ગામતણા રાજન; ન્યાત બહાર કહાડે સહુ સાર, વ્યાપારે જાયે વહેવાર. ઈજ્જત જાય સગાં સહુ સાથ, લા કલક દેખાડે હાથ; મોટા મસે મસે મહેણુંદિયે, નીચ કહી પાણી નવ લિયે. દાહરા. માન મૂકી માને કહ્યું, નથી અમારા વાંક; હંસ ચઢી નર આવિયા, નિમ્યે આડે આંક. પરપ પૂર ૫૨૭ ૨૮ પર૯ પ૦ ૧૩૧ ૫૩૨