પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૪
શામળ ભટ.

શામળા શાખ દાસી દશ તેઢુની, સાચું કહું છું સૂત્ર; કસ્તુરચંદશા શેઠના, પેટ રહ્યો છે પૂત્ર, માએ મ્હોં સાડિયું, જીવતી ઍાલે ઝૂડ; છત્ર છાડણુ કારણે, આળ પંપાળે ઊઠ. જૂઠું ચાલે જેટલું, જેમ આટામાં લૂણુ; જાડું વાદળ જેવડું, સાચું માને કૂણુ. માબાપે માન્યું નહિ, મૂરી જઈ વનમાંય, વાષ સિહ વચ્ચે ધાં, આપે કરડી ખાય. નારીતે હણવી નહીં, વાંક પડે શત લાખ; પરહરવી તે પ્રીતથી, શાસ્ત્ર પૂરે છે શાખ. ગાંઠે ગર્થ ન ખાંધિયા, વાસણુ વસ્ત વિવેક; કહાડી મૂકી કામની, આપે એકલી એક. ઢલિયે મેસાડી દીકરી, ઉપાડી જશુ પાંચ; મૂકી જઇ મઠ્ઠા વન વિષે, અરુણુતણી બહુ આંચ. વરુ વાધ શીઆળવાં, સિંહ હરણુ ને સાપ; મૂકી સહુ મંદિર ગયાં, રામા રહી રણ આપ. સમારે શ્રીરામને, રુએ વિલાપે વાયુ; સદ્ધાય કરે તું માહરી, દિનકર ભેાળા ભાણુ. સાચે સૂરજ શાખિયા, પ્રત્યક્ષ દેવ મહારાજ; દાવાનલ મહા દુઃખ પડયું, રાખે મારી લાજ, તાતાનું ટાઢું કરે, પતિજ કરતે તેલ; ત્રિલેાકમાં મેં પારખ્યુ, નાધારાં આધાર તુ, આપત ખરે ખરાખર ખેલ. મુજને આજ; વહારે ચઢજે વિશ્વપતિ, રાખે મારી લાજ. ચાપાઈ હૈડામાં રાખીને ધીર, પિલ્લું સરેાવરમાં જઇ નીર; આગળ પાછળ વા વાડ, ચઢી એક ફુલરાને ઝાડ. પાક ધુલાં વીણી ખાય, જળ પીવા સરેાવરે જાય; રાત અંધારી ગાજે ઘેાર, વૃક્ષ નીચે થઇ જાયે ચાર વાબ સિહ ગર્જના કરે, કામળ કુંવરી દિલમાં ડરે; ત્રાહિ ત્રાહિ રે શ્રી ઞાપાળ, જાહું ચઢવું જીવતીને આળ. ૧૩૩ ૫૩૪ પદ્મ ૫૩૬ ૫૩૭ ૫૩૮ પટલ ૫૪૦ ૫૪૧ ૫૨ ૫૪૩ ૧૪૪ ૧૫૪૫ ૫૬ ૫૪૭