પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૪
શામળ ભટ.

P શામળાય. છપ્પા રૂપ શિરામણુ કામ, શ્યામ સુંદર છખી શ; રાજે । રામ, નામ પરમેશ્વર પૂરે; નક દાનમાં કહ્યું, તરણી તાડા તેજે; સત્યવાદી હરિશ્ચંદ્ર, અને ઈંદ્ર યમ ભે; અલરાય અળી યમ દાનમાં, ઇશ્વર ઘેર જે અશો; કહે કવિ શામળ કલિજુગ વિષે, દુખભંજન વિક્રમ ડો. ચાપાઇ એવું પથજ તે વાટમા, વિદ્યા અધિક છે તે ભાટમાં; સાંભળ્યું તે કામનીએ કાન, માનની મંન વિચાર્યું માન. પરદુખભંજન કહે છે સદ, દુ.ખ મુજને દાવાનલ બહુ; મારી અક્કલ ચલાવી બેઉ, સંદેહ સહેજ મનમાં ખાઉ, લાગે તીર કે તુક્કો થશે, થશે ક્રામ કે સંદેહ જશે; એક દિવસ શિક્ષા કારણે, નાંખે ટેલ બ્રાહ્મણ બારણે. કહે ભદ્રા સાંભળ રે બ્રહ્મ, માત કહુ એક મનના મર્મ; સાચું ધ્યેાલું તારી સાથ, પ્રથમ રત્ન એક ઝાલા હાથ. છે. કહું તે કરેા એક કામ, જાએ આપ ઉજેણી ગામ; હું અખલા ને બ્રાહ્મણ તમા, ચરણુ નમીને કહું છું અમે. તુજ મુજ વચ્ચે સીતા રામ, રાખી ફૂડ કરે જે કામ; મારું પાડ ઘણા તાહરા, કાગળ જે પહોંચે માહરા વિક્રમસેન બેઠા હેાય જ્યાંહ, સોપે પત્ર આ લઈ જઈ ત્યાંહ; તેના પ્રતિઉત્તર લાવો, શીઘ્ર સિદ્ધ વેહેલા આવજે. આવશેા પાછા ફરી વર્તન, ત્યારે આપિશું બીજાં રતન; આપ્યું પત્ર એક પ્રીતે લખી, ચાલ્યા વિપ્ર આશિષ જ લખી, ૬૭૩ રાત દિવસ ને સાંજ સવાર, દિવસ થયા પંદર ને ખાર; નગર ઉજેણુ ભલું નિર્રાખયું, હરદેવનું હડું હરખયું. છા. ૬૭ર ઇંદ્રપુરી કાર, વરણ અઢાર ભરી છે; વિશ્વકર્માએ સિંહ, જાણિએ લંક કરી છે; ૬૭ ૬૭૦ ૨૦૧ ૭૪