પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૩
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. તેની તુજને આપું લાંચ, આપ્યાં રત્ન અમુલક પાંચ; અંધારે અજવાળુ થાય, નિરખી નાર હરખી મનમાંય. સંતાખી રાખી તે ઠામ, પચાસ દિવસ ન લેશેા નામ; અહુ કથા એટલેથી રહી, કહું બાળકની શી ગત થઈ. દાહરા. એક રાક્ષસ ઉત્તમ હતો, રહેતા તે વનમાંહ; જળ પીવા કારણુ ગયા, દીઠા કુંવર ત્યાંહ હેતે રાખ્યા હૈડે ધરી, પ્રીત શેરી પેર; ગયેા લેઈ ગુપ્ત વિષે, સાથે તેને ધેર. કામદુર્ગા એક ગાવડી, જઈ લાગ્યા તે શુદ્ધ; ઉછેર્યો આદર કરી, પાયું તેને દૂધ. સબળ સંગ રાજાતણી, કુંવરી રૂપનિધાન; ઊપાડી આદર કરી, સાંપ્યા ત્યાં સંતાન. ઉપાસક શ્રીજક્ષણી, પૂરણુ હેત પ્રસંન; આવે ધેર નિત્ય આપવા, દેવી શ્રદર્શન. પ્રથમ પ્રસન્ન જક્ષણી, તેહતણા પરતાપ; એક કુંવર બીજી કામની, ત્રીજે આપેાઆપ, પ્રાણથી વહાલા તેઃ છે, જાણે મારે પુત્ર; સાચવે પ્રીત ઘણી કરી, સાચે દિલથી સૂત્ર. પાડયુ નામ જતને કરી, અર્નિશ એનું કામ; કાડૅ કરીને કુંવરનું, રત્નસાગર શુભ નામ. છીકે જ્યારે છોકરા, મેટા તે મહિમાય; પડે રત્ન પૃથિવી વિષે, સર્વે એકઠા થાય. ચાપાઈ. એ તા વાત અહિયાંથી રહી, શી ગત ભદ્રાની ત્યાં થઈ; એક સમે ખેઠી માળિયે, જાંખે છે જીવતી જાળિયે. તેઢુ તળે જાવાની વાટ, ખેડા તિસ્રાં તળેથી ભા; તેણે ભણ્યું કવિત જ એક, કહ્યો તેમાં વિક્રમના વિવેક. ઉભી વાત અડાઈ તે કહે, તે મંદિરમાં માનિ લહે; કામની કાન માંડ્યો જેટલે, પછે ભાટ ભણ્યા તેટલે. ૬૫૧ ઉપર ૬૫૩ ૬૫૪ ૬૫૫ ૬૫ ૬૫૭ ૬૫૮ પ so ૬૧ ૪૧૩