પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૩
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા, લેાબીન પ્રિય લાભ, જારને વહાલી જારી; સુમને વહાલું દ્રષ, પુરુષને વહાલી પ્યારી; શૂરને વહાલું શસ્ત્ર, મૂરખને મૂર્ખ વખાણે; રાગીને પ્રીય રાગ, દ્વેગી એંગીને જાણે; ગુણુ સાથે ગુણ જેના મળે, તે ત્યાં પૂરણ પ્રીત છે; કહે શામળભટ સઉ માનબે, એજ અનાદી રીત છે. છાનું ન રહે પુન્ય, રહે નહિ છાની છત્યે; છાનું ન રહે ખૂન, છાની ન રહે ગુણ ગત્યે; વિદ્યા છાની ન રહે, રહે ર્ના છાની પ્રીતી; છાને ન રહે શૂર, રહે નહિ છાની રીતી; દાતા ઝુઝાર જ્ઞાની ગુણી, વ્યસન વાદ વિદ્યા વિધી; વિળ દાન માન સનમાન શુભ, ન રહે સિદ્ધિ ને રિધી. છાની ન રહે છેક, રીત ભુડી કે ડી; ઘરમાં કરિયે ગુä, દેશમાં વાગે ડી; છાના ન રહે પુરુષ, શૂર ફાયર કે દાતા; છાનુ ન રહે છીદ્ર, ભ્રાત ભગતી કે માતા; વળી વિદ્યા છાનિ નહિ રહે, લિલા લહેર લક્ષ્મીતણી; કર્દિ છાનુ પાપ રહે નહી, ખાદી લાલ પૃથ્વી ખણી. નમે આપને જેડ, સસધા તેને મિયે; મે આપને જે, તેડુને દવા દમિયે; ઈએ; લએ; પાય આપને નીર, દૂધ તેને તે કરે આપણા ધાત, જીવ તેના તે એ સહી; રાજાને શ્વાસે આપણને દામ દશ, જર ઝાઝો જે ગુણ અવગુણ હું જાણુશે, પિત્ર પિડ લેશે નહી. તે સાલ, ફટાયેા ભાઈ એક પ્રજાને સાલ, ભૂપ વણ વાંકે લૂંટે; વેપારીને સાલ, પતર યુકુળ નાંખે: પૂરું પુરુષને સાલ, ભામની ભુંડું ભાખે; શ્યામાને સાલ જ સાયનું, મૂરખને વિજ્ઞાતણું; જે નર નવ માને નારને, સ્ત્રીને સાથે તે ઘણું. ૪૯૩ +