પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૪
શામળ ભટ.

શામળાટ. જેમ મને નીર, જેમ વદ્દીને વાયુ, જેમ ભક્ત ભગવાન, જેમ જીવતને આયુ; જેમ સતીને નાવ, જેમ જાચકને દાતા; જેમ લાભીને લ”, જેમ બાળકને માતા; પ્રીતિ અનેક એવી વિધ, બહુ પ્રકાર બૂઝે બહુ; કવિ શામળાટ સાચુ કહે, લેણ દેણુ લે છે સહુ. નાગે। નવ લૂટાય, સુમે નવ દાન અપાયે; સાચા નવ દંડાય, ક્ષમાધર કદી ન કપાયે; વેદ જુએ શુ નાડ, નિરેાગી જેની કાયા; ગુણિકાથી ન ગાય, મેલિ જેણે જગમાયા; મૃત્યુ પણ મારી નવ શક, આયુષ છતા આપને; જમથી પણ નર્ક નખાય નહિ, શામળ નર નિષ્પાપને. ભલે જ જાયા જૈન, સુિખ પ્રાણી પામ્યા; ભલેજ જાયે! જન, જર્જાય દુનિયા દુઃખ વામ્યા; ભલે જ જાયા જંન, દાનદાતા કહેવાણા; ભલ જ જાયા જંન, સદા સદ્ગુણી ગાણા; જનનીએ જૈન ભલે જણ્યા, શૂર પૂર દાતા ભગત; શામળ તે ભલે જ જર્નામયો, જેથી સુખ પામ્યું જગત. ધન્ય તેહની માત, પુન્ય ઉપર ને પ્રીતી; ધન્ય તેહની માત, જેઠુ ધર્ ી રીતી; ધન્ય તેહની માત, જે સદાવ્રત આપે; ધન્ય તેહની માત, પરાયાં કષ્ટ જ કાપે; ધન્ય ધન્યતા માતા તેહની, દરિદ્રતા કવિની દળે, કહે શામળ તે સાથીવડા, બાકી બીજા બહુ મળે. ષિષ્ઠ માતની કૂખ, કરી ચેરી કે ચાડી; ધિ માતની કૂખ, અકલ ફેલાવી આડી; ધિક માતની કૂખ, દુ:ખ દુનિયાના દેતા; ધિક માતની કૃખ, જગતમાં અપજશ લેતા; શામળ કહે શિદને જનમિયા, ભુડિ વાત ભાવે ભણ્યા; વિનતા ન રહી શે વાંઝણી, લપેા ં જેણે જણ્યા. . ૧૧ ૩