પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અખો.

——¤¤¤¤——

અમદાવાદના વેદાંતી—જ્ઞાની સોની—સંવત ૧૭૦૫–ઇ. સ. ૧૬૪૯ માં તે હૈયાત હતો.

——¥¥¥¥——

અખેગીતા..

કડવું ૧ લું-રાગ ધન્યાશ્રી.

ૐ નમો ત્રિગુણપતિ રાયજી, સર્વે પહેલા જે પૂજાયજી;
અગમગોચર જેને શ્રુતિ ગાયજી, ચરણચિંતવીહું પાય લાગું પાયજી. ૧

પૂર્વછાયા.

ચરણુ ચિન્તીને સ્તુતિ કરું, ચિક્તિ બ્રહ્માનદની; અણુછતા અખા અધ્યારેાપ કરે, તે કથા નિજ આનંદની. ગુરુ ગેíવદ ગાવિંદ ગુરુ, નામ જીગલપ એક; તેને સ્તવું નીચે નમીને, કરુ બુદ્ધિમાન વિવેક. પરાત્પર પરબ્રહ્મ જે, તે મન વાણીને અગમ; તેના લક્ષ આપી શકે, તે માટે ગુરુ તે બ્રહ્મ, શ્વાન શુકર ખીડાલ ખર, તેનાં ટાળાને જે જત; તેને મૂકે હર કરી, જેને મળે સદ્ગુરુ સંત. ગુરુમહિમા છે અતિ ઘણા, કૈા સમજે સંત સુજાણુ, તે ગુરુગાવિદ એકતા ભજે, જેને લાગ્યાં સદ્ગુરુ ખાણુ. જેમ રવિ દેખાડે રવિધામને, તેમ ગુરુ દેખાડે રામ; તે માટે ર તે ગુરુ, ગુરુ વદ એવું નામ. ચેહેન સમ્યાં જે સતનાં, તે ગુરુ ગાવિદ એકતા ભજે; જેમ ખીબામાંહે રસ ભર્યે, ભાઇ વણુ વર્ચે રૂપ નીપજે. જેમ સુવણૅ કરી માહાર માંહે, અન્ય મુદ્રાઅે અતિ ધણી; તેમ ગુરુભજનમાં સર્વે આવે, જો મન વળે ગુરુ ચરણુ ભણી. જેમ ખધિર ન જાણે નાદ સુખને, રવાદ નાહે રસના વિના; તેમ ગુરુ વિના હરિ નવ મળે, જેમ ભાગ ન પામે નિર્ધના.