પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૭
અખેગીતા.

અખેગીતા. પૂર્વછાયા. થયું તેમ જેમ હુતું આગે, જાણુનદ્રારા જીિયે; જે કારની માદ્ય હતા, વળી વેદ પુરાણે વખાણિયા. ક્યારે દેખે ધ્યેય ને ધ્યાતા, જ્યારે ધ્યેય રહે તે ધ્યાતા ઢળે; તટસ્થ ઉપન્યું જ્ઞાન જૈને, એમ સુરત ચળવળે. કયારે ઇન્દ્રિય આરામ વર્તે, ક્યારે નૃત્ય વાણી સુર્ય છે; તટસ્થકેરું એ જ લક્ષણુ, નાનકરી તે મૃત્યુ છે. જીવન્મુક્ત તેહજ કહાવે, જેને એહ વૃત્તિ ઉપની; આકાશવત્ તે રહે સદા, ક્યારેક સ્થિતિ તે રૂપની. જેમ મહાજળમાંહેલા મકર મેટિ, તે અંથુ મધ્યે આવે રહે; ઉંચા આવી અલ્પ વર્તે, વળી મહાજળમા જાતા રહે. જીવન્મુક્ત તે યોગીશ્વર, જે એમ વર્તે દેતુ વિષે: જેમનાગને અને જરા પાકી, તે અળગી થઈ રહેનખશિખે. તે ચલણુ વલણ કરે ખરી, પણ અંગથી એકતા ઢળી; તેમ જીવન્મુક્તને દેહુ જાણા, જેમ ભુજંગને કાંચળી. ઉપનીતી તે સહુજ મહિ, અનાયાસે અંગથી; જ્યારે વિરમીને થયે. વેગળા, ત્યારે ભિન્ન દીઠી ભુજગથી. એમ જીવનમુક્તને જાણુજો, ભાઈ દેહને જે સંગ; છે તે છે તે નથી સરખી, જેમ દૃષ્ટાંત સુંગ. કહે અખા સહુકા સુણેા, એમ જાણા જીવનમુક્તને; એ દશાને ડીંડા પામવા, તા સેવા હરિગુરુ સંતને. કડવું ૧૪ મું વળી કહું સાચા સંત સુજાણુજી, જેને અતર ઉછ્યા ભાણુજી; હરિને ખેાલવે જેહની છે વાણુ, જે ઘટ ઉંધડી વસ્તુની ખાણુજી. પૂર્વછાયા. ખાણુ ઉધડી વતુર્કરી, તેણે ન્યૂનતા સધળી ટળી; અંતર માંહેના આશય માટા, તેણે વસ્તુમાંહે રહેતે મળી. જેમ અગ્નિ માંહે લેહ પેઠું, તે લેહમાં અગ્નિ આવિયા; ત્યારે શિવ શિવ થયું સર્વે, જ્યારે શિવમાં જીવ સમાવિયા. ૩ ૧૦ ૧૧ ૧ દ ૫૦૦