પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૯
અખેગીતા.

અખેગીતા. અધમ શૂન્યવાદીનાં એજ લક્ષણુ, જે શૂન્યવાદી પૂરા નહિ; ખરા શૂન્યવાદી તેને કહીએ, જે વસ્તુ વિશ્વ એ ન કરે સહી. કહે અખા સહુકા સુગ્રા, એ સમજે સુખ બહુ જંતને; સમી સમજણુ તે સમજે, જે સેવે હિર ગુરુ સતને. કડવું ૨૭ મું વળી કહું આઘે। અનુભવ જેહજી, જે જે સમજ્યા પુરુષ વિદેહજી, કાઇક જાણે મર્મ ત્યા અહજી, જે જઈ નિસર્યાં શૂન્યને છેટુજી. પૂર્વછાયા. શૂન્ય મધ્યે છે વાટ જેટુની, પરમાતમ પદ તે સદા; અગમ અગાધ મત મહા મનાહર, જ્યાં ન મળે દ્વૈતની આપદા. તેને જગત નહી તે। શૂન્ય શુ કહે, ગુણુ ધ્રુષ તે કેના ગણે; પરમાર્થ આવ્યું પ્રીછમાં, તે આપ વિના અન્ય શું ભણે. જેમ રાંખરને રાય ન મળે, તે દિવસ પરદે શા વડે; એ તેા કાળ માપે ભૂતલવાસી, પણ કિરણીને કાંઈ નવ ડે. તેમ વિશ્વ દેખી મિથ્યા કહે છે, આસ્થ્ય જાણીને જગતની; નિકાલ તેને નથી જડતેા, તેણે પેર્ય બાંધી મુક્તની. ભાઈ અણુલિગીને આપ ન મળે, તેા વ્યાપક પરદે કેહ તણા, અણુચવ્યું આપ અનાદિ જિત, એવા લક્ષ આધેા ઘણા. શુન્યવાદી તે શરીર દેખૈ, પશુ મૃત્યુ ન માને દેહનુ; અધ લક્ષ આવેા ન ચાલે, ન સમજે કારણુ છેહનુ જેમ કાઇ મથતાં ઉષ્ણતા, પ્રથમ પ્રગટે માંહેથી, પછે પ્રગટે ધૂમ્ર તેને, તે મૂલ અગ્નિને ઉષ્ણુતા તેહુજ અગ્નિ જાણ્યા, પણ આધા આદર નવ લહ્યો, દાહથી. તેમ જગત જગતનાં કૃત્ય દીઠાં, પણ આત્મા અણુજાણ્યા રહ્યો. શૂન્યવાદી તે એમ જાણેા, દેહ સુધી તેની દૃષ્ય છે; પણ પરમાર્થમાં પહોંચ ન હોય, જેની પુષ્ટ પુષ્ટ છે. કહે અખા એ લક્ષ ઝાલે, તેજ પામે અંતને; પરપંચ પર તે રહ્યો ખેાલે, કળા માટી સતને. કડવું ૨૮ મું. વળી વિદેહીતાં હું ચિન્હજી, જ્યાં નવ પહોંચે વાણી મનજી, સ્થળ ન મળે રણી દિનજી, જે વેત્તા તે તન્મય તનજી. ૧૦ ૧૧ ૨ ૩ ૪ E . ૯ ૧૦ ૧. ૫૧