પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮૩
ધીરજાખ્યાન.

ધીરજાખ્યાન. ઢાળ. મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે; કાચું કસાયુ સડવું બગડયુ, બન્યું ઉતર્યું ખાઈ દિન નિગમે, ત્યારે બ્રાતે કહ્યું જડભર્તને, રાખેા ખરી ખેતની ખખર; ત્યારે જડભતેજી જઈ રહ્યા, ઉભા રાત્યમાં અડર. સ્મૃતિ ભૂલી શુદ્ધ અગની, વર્તે છે અંતરે વીં; આપ પ્રભાવ નથી ભાસતા, એવી ખરી કરી છે મતિ. મતિમાં અંત નવ રહ્યો, સુખ દુ.ખસભવ વળી; એવી રીતે જડભર્તજી, સાચવે છે ખેતર ખુળી. ત્યાં તસ્કર નર આવીને, ઝાલી લઈ ગયા જડભર્તને, ઉભા રાખ્યા દેવી આગળે, તેમને મારવા તર્તને. ત્યારે ચાર કહે પછી ચડાવીએ, સારી પેઠે જમાડી સુખડી; ત્યારે જડભર્ત મિયા, તુરત વળી તેઢુ ઘડી. પછી તીખી તરવાર લઈ કરી, હાથ ઉપાડ્યો હુવા કાજ; તે દેખી ન શકી દિલે દેવી, હાથ આલી લિધા વાવાજ. પછી લીધી તરવાર કરથી, દેવીએ કાપ્યાં સર્વેનાં શીશ; પીધુ લેાહી ખાધુ માંસને, ત્યારે ઉતરી દેવીની રીસ. નેડી હાથ જડભર્ત આગળ, કરે ત વિનતિ તે વળી; નિષ્કુલાનદના નાથના વહાલા, તમને પીક્મ. પાપીએ મળી. કડવું ૫૦ મું. એમ કહી દેવી ગઈ છે સમાઇજી, નથી હર્ષ શાક જડભર્તને કાંઇજી; તે સમે રાજા આવ્યે એક ત્યાય, નામ રહુગણુ બેસી શિખિકાયજી, ૧ શિખિકાના મુદ્દો થી વાઢમાં, પડ્યો મા આવી તેની પેટ; ઝાલી જડભર્તને જોડિયા, લીધા તે ઘડી ડી દેૉય. જડભર્ત જાળવે જીવ જંતુ, કીડી મંકાડી ન કચરાય; દીયે તલપ તે દેખીને, તે થાક રાયે ન ખમાય. ત્યારે ભૂપ કહે છે ભાઇને, આવી કરે છે. અવળાઈ કેમ; ત્યારે ભાઇ કહે છે ભૂપાલને, આ નવા કરે છે એમ. ત્યારે નવા પ્રત્યે કહે નૃતિ, અતિ વસમાં લાવી વચન; ત્યારે જડભર્ત મેલિયા, સુષ્ણુ વચન કહુ રાખંન . ૧૮૩ ૭ . ર ૩