પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૪
મુક્તાનંદ.

જીતાનંદ, પાખડી કે યવન નારી, તે સંગ ખાંધે હેત; તે વિશ્વના એક દિવસ અન્નને, ત્યાગે સંગ સમેત, જંત્ર મંત્રની જાણનારી, તે સંગ પ્રીતી થાય; મુક્તાનંદ કહે તે સતિ પણુ, એક દિન અન્ન ન ખાય. પદ ૧૭ શું–રાગ ધાળ શ્યામળીયાને ગમવા ઇચ્છે સુંદરી, તે ત્યાગે સૌ પાપીણીના સંગ એ; નિયમ ધર્મના નાશ કરાવે પાપીયાં, પાપી સંગે થાય ભજનમાં ભંગ ને. સ્થા નહીં પ્રતીતી જેને હરી અવતારમાં, લાજ રહિત વળી એસડની કરનાર જો; એવા સંગથી એક દીન અન્ન ત્યાગવુ, એ વિધવાના ધર્મ સનાતન સાર જે. શ્યા ગર્ભતણી ધાતક કે ધૃતી નારની, એક દિવસ સંગત ભૂલે થાય એ; તા એ મહાપાતક ટળવાને કારણે, વિધવા નારી એક દિન અન્ન ન ખાય . શ્યા પાપી નરના ઘરમાં નારી પતિવ્રતા, વિધવા તેને એવા જાય લગાર જે; મુક્તાનંદ તે એક દિવસ અન્નને તજે, એ વિધવા સતિયેાના શુભ ચાર જે. શ્યા કડવું ૬૯ મું. નીચા કુળની નારી હેાયજી, તેને ધેર સતી જાય ને કાયજી; તે વિધવા કરે એક ઉપવાસજી, ત્યારે એ પાતક પામે નાશજી, ઉથલા. પાતક તેનાં નાશ પામે, ને નૃત્ય ગીત લેવાય; તા વિધવા હરી ધ્યાન ધારી, એક દિન અન્ન ન ખાય. ઉત્સવ કે વિવાહમાં જઈ, જીવે નર શુભ્ર વેશ; તે વિધવા એક દિવસ રજની, ન જમેં અન્ન લવલેશ. પુરુષ બહુ પાતાની મેળે, જે સ્થલ રમતા હાય; તે વિધવા જુએ એકલી, કરે એક ઉપેષણ મેાય. સથવારા જાવા સતિ, કયાંય એકલી ને જાય; તે વિધવાને દેાષ તળવા, એક ઉપાષણ થાય. પુરુષના ગુણુ રૂપને, કહેવાય કે સંભળાય; તે વિધવા એકત્રત કરે તે, પાપથી મૂકાય. અજાણે કાર્ય પુરુષને, એ ખડે વિધવા નાર; એક દિવસ ઉપવાસ કીધે, ન રહેષ લગાર. e 3