પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૧
કૃષ્ણલીલા.

કૃષ્ણલીલા. જનુનીલીલા. ૫૬ ૨ જીંરાગ ધન્યાશ્રી મહાવજી પૂછે વાત માતને, મુખ શ્યામ શરીર રે; રામાંચિત તમે શું થયા, નયણે પ્રગટયું નીર રે. મહાવછે. ૧ યસાદા અણી પેરે ઉચ્ચરે, મુખડું જોતાં તારું રે; અતિ આનંદે કરી થયું છે, પુલકિત તન ત્યાં મહારું રે. મહાવજી. ૨ વચન મનહર સાંભળી, હરજીએ લીધા આડા રે; એવું સુંદીર જે કહેા છે, આઈ મુજને દેખાડા ૨. મહાવજી. ૩ જે કા'છે તે તણી કાંતિ તણું, કશું ન જાયે લેખ રે; હુ એમ મનમાં જાણુ છું, એકવાર હું દેખું રે. મહાવજી. ૪ વળતી માતા એમ વદે છે, તે તું ક્યમ દેખે તંન રે; મૈં તે એવુ કીધુ છે તેવું, તારે નથી તેવું પુણ્ય રે. મહાવજી પ મેાલ સાંભળી જનુનીના, હુઇંડા મહિ હ્રસિયા રે; ભાલણ પભુ રઘુનંદન ત્યારે, સામુ જોઇ મન વસિયા રે, મહાવજી. ૬ ઉષાબંધનલીલા. પદ ૩ -રાગ કેદાર. માતાને માદ્દન ધાવે, અતીશે લાગે મીઠું રે; ચુલે પણ ઉભરાવા લાગ્યું, યશાદાએ તે દીઠું રે. માતાને ૧ ધ ધાવતા મૂકયા અવની, જનની વેગે ચાલી રે; આંખે અતિ ખરતાં આંસુ, હસ્જીએ છેડલે ઝાલી રે. માતાને ૨ અતિ આકળી થઈ તીસરી, ખળ કરી વછેડી રે; ડંસ લૈઇ ગેવિંદે તે વારે, મહીની ગાળી ફાડી રે. માતાને ૩ પૂર નદીની પેરે ચાલે, હજી સુખે માખણુ ખાય રે, ઊતારીને આવે જેટલે, તેટલે કૌતુક દીઠું માય રે. માતાને જ બાલક માંકલડાંને ખવરાવે, નાચે પ્રેમે મુદિત થાય રે; જનનીને આવતી જાણી, ભયભીત થઈ નાસી જાય છે. કામિની કરમાડુ લઈ, ચીમટા પુંરું થાય રે; સાસ ભરાયે ભાલ પ્રભુ, લીલા બ્રહ્માદિક ગાય રે. માતાને હું માતાને પ પદ ૪ શું-રાગ ગાડી. નાસીને જાશે। કેટલે રે, વડાં સહાચું કહાન; હૈડું દાઝે છે મારું રે, ઘણું કર્યું છે જાન. નાસીને ૧