પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯૪
વલ્લભભટ.

૧૯૪ વલ્લભટ. હારલા લહેકે રે મા જડાવના, માજી કરે તે ઝુમાં જ્યેાત; માળા લહેકે રે મા મુક્તાફળની, માળીએ ઉદ્યોત. ઉપર સહુ ક્રૂ મા ઉતરી, માંહી દુગટ્ટુગી ભાત્ય અપાર; કંઠે નૌતમ રે મા કાંઠલા, માંહી રહે પુષ્પના હાર. ભુંડી ડી ? મા શાભતી, માંહી કાંકણી તેને સંગ; બાંઢુ બાજુબંધ ૐ મા ખેરખા, આભૂષગુ ધરીઆં અંગ. ખટપટ ખળકે રે મા મેખલા, માંહી ધુધરીને ધમકાર; વાન્ત વાજે ૨ મા રણુઝણે, માંહી જંત્ર તણા તણુકાર. ચરણા ચેાળી રે મા ચુડી, માંહી ક્રમખા લીલી ભાત; વસ્ત્ર અનેપમ રે મા પહેરિયાં, તે સર્વે જીજવી ભાત. વેઢ વીંટી રે મા આંગળીએ, ને નૌતમ દીસે અંગ, અંગની માંગળી ૨ મા આપસું, ને દર્પણુ દીસે સંગ, આ કડલાં રે મા શાલતાં, ને ઝાંઝર નેપૂર સાર, અણુવા હમકે મા અંગુઠે, ને વિછીમાના ઝણુકાર. જીણુગાર પેર્યાં ૨ મા શાલતા, તેનાં શાં કરું વખાણુ, તળીયાં રાતાં રે મા પગતણાં, જાણે ઊગ્યા ભમર ભાણુ. સુરી નર મુનિવર રે મા માહી રહ્યા, ને મળ્યા મોટા ભૂપ, માલા માળા રે મા દેવતા, મા જોતાં તારું રૂપ ચાસ એનું રે મા આવિયા, ને માંડ્યો નૌતમ રાસ; હરખ ધરીને રે મા હમચી, ખુદે તાળી વાગે ત્રાસ. હરતાં ફરતાં રે મા ખુદડી, ને છંદે ગા ગાય; શાભા શી કહું રે આ તમતણી, તે કળી કાઠથી નવ જાય. સઅે ફરતાં રે મા જાળિયાં, તેના દીપક જ્યાત અપાર; ક્રમલ દીપક ૨ મા ક્રાડિયાં, તેની શાભાતણે નહીં પાર. પારનવ આવે રે મા તમતણા, તેના ગુણ ગાય છે ઈશ, આવ્યા આવ્યા રે મા કાશી થઈ, ઈન્દ્રાદિક સુર તેત્રીસ. બ્રહ્મા આવ્યા રે મ હંસ ચઢી, ને વૃભ ચઢી મહાદેવ; વિષ્ણુ આવ્યા રે મા ગરુડે ચઢી, જેની દેવ કરે છે સેવ. નાચે નાચે મા ઉર્વશી, ને કરે અપ્સરા ગાન; ગાન ગાવે રે મા નૃત્ય કર્યું, ત્યાં નાટક એ શ્રેષ્ઠ તાન. ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૯ ૨. ૨૧ ર ૨૩