પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦૭
જ્ઞાન માસ.

જ્ઞાન માસ. પદ્મ ૪ થું. કૃષ્ણ—માનુની માન્ય રે, વ્રજ વૈકુંઠથી રે, ગેલેાક ગાકુલ ફૈ, નિર્લજજ થઈને રે, ધરા જસાદા રે, મર્મ વચન કહુ તુજને; વહાલું લાગે છે મુજને. જાણી લેજે જીવતી; નીર ભરે જ્યાં મુગતી. દ્રોણુ વસુ નંદરાય; કામધેનુ તે ગાય. કંચન ભામી ધરી છે; મુનિવર દેહ ધરી છે. કલ્પતરુ તરુવર રે, રત્નમણિમય રે, ખગ મૃગ મધુકર રે, કાય ન જાણે રે, અબળા એમાં રે, નહી કઈ દેાષ રસને વેણે રે, નાણે ને સહુ સોપીને રે, જીવતીએ જન્મ ગારસ પીધુ રે, સર્વસ રાયે રે, ભાયગ માઢુ રે, પ્રભુ પ્રીતમના રે, એવા ખેલ અમારે, તમારા. વધાર્યો; સુધાર્યો. લીધું દીધુ મનનુ; સુમ્રિત ગેાપી જનનું. મુખે કહ્યું નવ જાયે; પ્રેમતણે વશ થાયે. જ્ઞાન માસ. કારતિકે ચેત્યા નહિ કા મૂઢગમાર રે, જન્મ ધરી જાણ્યા નહીં જુગદાધાર રે, શું કરવાને ભેાની ભારે મારી રે, અમુલક હરિ હીરા તા હીચોહારી રે, દશ મસવાડા માતાને દુઃખ દીધું રે, અવતરીને સાધન કાંઈ નવ કીધુ , ધતા પડ્યો ગિરિધારીલાલન ગાયા રે, કહે પ્રીતમ તે વસતીમાં લુંટાયા હૈ, માગસરે મહા દુઃખ મેટાંકીધી મેહેર રે, આ અવસરમાં; તે પ્રભુને સભાર્યાં નહીં સ ધેર રે, જદરામાં તને જતન કરીને રાખ્યા રે, અચેતન માં ઉધડતી નથી આંખા રે, આ અવસરમાં આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં, આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; આ અવસરમાં. આ અવસરમાં; । ૧ ૩ moto ' ૩ ૪