પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૧
પન્દર તિથિઓ.

પન્દર તિથિ. પન્દર તિથિઓ. રાગ ગાના. પડવે બ્રહ્મા પાસ પુકારી, વસુધા સુરભિ રૂપ ધરી; સુર સર્વે શંકર અજ આદે, આવ્યા જ્યાં અવિનાશ રિ. ખીજે બહુ વિધિ સ્તુતિ કીધી, ત્યાં માલ્યાં ત્રિભુવન પતિ; શાને શાય કરેા શિવ બ્રહ્મા, ભય કેાના નવ ધરશેા રિત. ત્રીજે ત્યાં મથુરા ગાકુળમાં, અમર જઈ અવતાર ધરા; નંદવ કુળ વસુદેવ તણે ગૃહ, શેષ સહિત હુ આવુ ખરા. ચેાથે ચતુરાનન પંચાનન, સ્તવન કરી નિજ ધામ ગયા, મધુ પુર ગોકુળ વ્રજ વૃન્દાવન, ગાપ ગેાપાળ સૌ દેવ થયા. પાંચમે પ્રાણજીવન પુરુષાત્તમ, શેષ સહિત માયા પ્રેરી; જેમકાઈ ભૂપ ભુવન પ્રત્યે, આવી સમરાવે સુંદર શેરી. છઠ્ઠું છખીલે નિમણી દિયા, દેવકા નામે પૂર્વ દિશા; ઉર આવેશ કર્યો અલબૅલૈ, વિશ્વેશ્વર તન માંહે વસ્યા. સાતમે ગર્ભ શંકર્ષણુ કરા, રાહીણીજીને ઉત્તર ધર્યો; જત ન જાણે વેદ વખાણે, એણી પેરે ઉપાયે કા. આઠમ અર્ધ નિશા શુભ મુહૂરત, શ્યામળીએ પ્રાગટય કીધુ; કિટ કિટ રિવ શિશની શૈાભા, દયા કરી દર્શન દીધુ. નામે નંદરાય ધેર ઉત્સવ, આનંદની હેલી થાય, દાન માન બહુ પેરે દીધા, માનિયા બહુ મંગલ ગાય. દશમે દિશા વળી વ્રજ કરી, નિત્ય અમૃતના મેહ વરસે; ઠેર ઠેર ફૂલી ડુમવેલી, ફળ ભારે ભૂમિ પરસે એકાદશી આનંદ વધાર્યા, ગૌવર્ધન ઉત્સવ કીધે1; લીલા લલિત ચરિત્ર કરવા, અનેક દુષ્ટને ઘડ દીધો. ખારશે બારે મેધમાકલ્યા, ઈન્દ્ર કાપ કર્યો એવે, ગોકુળ રાખ્યું નિજ ખળ દાખ્યુ, કાણે ન જાણ્યા ભય કેવા તેરશ ત્રિભુવન ત્રાસ નિવાયો, સુખ સાગર સધળે છળીયા; પ્રેમ મુદિત મન ગોપીજનનાં, ખુલી હદે કમળ કળીઓ. . ચૌદ વિદ્યા ગુણુ જાણુ છખીલા, વૃન્દા । શાભા નીરખી; વહુ નાદ કર્યો વનમાળી, વ્રજબાળા હુએ હરખી. ' ૧ ર ૩ ૪ ૫ g ૧૦ ૧૬ ૧૨ ૧૩ ૧૪ ૭૧