પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૫
ચણ્ડીપાઠ.

ચડીપાઠ. નામ અના વરશે એલજી, કેશરી ઉપર થયાં છે અમાલજી; દાનવના ક્રીયા સહારજી, સૂરજ હરે મા અંધકાજી. ૧૧ ભાગી ગયા એક દુર લાગી, શુંભને ચિત્ત દાવાનલ લાગીજી; સાંભળી વાત ઉત્પાત નિશુંભજી, ભડભડતા જેમ ઠાલા રે કુંભજી. ૧૨ અખલા ન હાય ખલા કાક આવીજી, કાળનું કટક ચઢાવીને લાવીજી; સત્તર જા હું ચડે તે મુડજી, હુણો રે વેગે મ ગણુજો રંડજી. ૧૩ વાધ તે વાધની ચઢવાવાળીજી, ઝાલીને લાવા વહેલા ચાલીજી; પણુ અબળાથી ન કરીએ લડાઇજી, એ રડથી જીદે ન હાય વડાઇજી, ૧૪ આંધી લાવજો જેમ અપરાધીજી, નહીતર લાખાની ખાટજ ખાધીજી; રણુૉડાય થયા જયકાર, દેવ સુખી અને દૈત્ય સંહાર્૭. ૧૫ વચ ૭ મું-રાગ ગ…. જય ચડાસુર પ્રભળ પ્રચંડ, જય જગદંમા રે; મતવાલા મુડ ઉદ્ગ, ચતુરંગિણી સૈના સગ, જય પહોત્યાં ડુગિરિને રંગ, જય ચામુડા રે. દાક્યા કહાડીને તરવાર, જય જગમા રે; શર નાખે છે. વર્ષાધાર, જય ચામુડા ૨. હીમજાને પ્રગઢયા રાય, જય જગદંબા રે; જગમા ; ચામુંડા રે. પાયા ભ્રકુટીના કાશ, જય તેમાંથી નિસર્યા માત, જય શ્રીમહાકાળી સાક્ષાત, જય ચામુડા રે. વાર શ્યામ સ્વરૂપ, જય જગદંમા ર; રંગ નણીએ ઉંડા કૂપ, જય ચામુંડા રે. ભ્રકુટી વાંકી પુરંદર ચાપ, જય જગદખા રે; દાનવને લાગ્યા તાપ, જય ચામુંડાર. ચઢીકેશરી દીધી ઢાઢ, જય જગદળા ચટ્ટરે ત્રિશૂલની ચાટ, જય ચામુંડા રે. તવાર કાપે શીશ્ન, જય જગદંબા ભૂત ખાઇને દે શીષ, જય ચામુંડા ચામુંડા છે. જગદંબા રે; મ $ h ૭૩૫