પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૭
ચણ્ડીપાઠ.

ડીપાઠ. તેમ અંદથી દૈત્ય સ્વરૂપ ધરે; તવાર મા ખર્લંગ હશે. અમુરાધમથી પર ગેમ રે; લડવા લડવા સન્મુખ યા. ઝપટે દપટે કર શિશ ક્રૂડા; જેમ ધાવ પડે કે વ ઝરે, નર રક્તક બીજ સમાન ખશે, વળી કાપથી બે ગણી ધાવ કરે, મનુજાદ અપાર અનેક થયા, જેમ ઝાડ પહાડ ને તાડ વડાં, મુખ કીધુ વિશ્ચાત્ર મહેશ પ્રિયા, સધળા અસુરાલમ માસ થયા. ૧૦ ન પડયું. એક અંદ રુધિર મહીં, નિર્મીંજ થયેા રક્તમીજ સહી; ના દુંદુભિ નાદ સુરેશ કરે, જય પારવતી અભિલાખ રે; જયકાર થયે। રહ્યુડ થી, હરખ્યા નર કિન્નરને ત્રીપથી. ૧૧ કવચ ૯ મુંનાગ ગમે. ૧ 3 મુનિ વદે મધુરી વાણી, મહેશ પ્રાણુ પ્યારી; તમે સાંભળા બલા ભાવ માણી, મહેશ પ્રાણ પ્યારી. સુષ્ણેા શુંભ નિશુભની ગાથ, મહેશ, સુણીને શિા ધુણી પકે હાથ, મહેશ. અબલા ન હાય અલા કાક માવી, મહેશ, છત્ર જાવાના ઉદ્યમ લાવી, મહેશ. ૨ ચંડીએ ચંડ મુડ મા ચેાળી, મહેશ, રંડી શક્તિએ રક્ત નાખ્યા રેાળી, મહેશ. ધૂમ્રલોચનનો કાઢ્યો ધમાડા, મહેશ; મુડી મરડીને મૂહને પાઠ્યો, મહેશ, ૪ ચુડાવાળીએ વળ્યું ચેાડ, મહેશ; મુવાળાના ઢાળ્યા મેડ, મહેશ. ૧ ચાલ્યા શુંભ લેઈ સેન ચડી ચેાટ, મહેશ; દેવીને દેખીને દીધી દોટ, મહેશ. ૬ ઈંસ્યુ દાનવતણું ધમસાણુ, મહેશ; જંગ જાગ્યા થયું રમખાણુ, મહેશ. છ ભડ મારે ભુપડી ભડાલડ, મહેશ; પઢા ક્રૂસી તણી પડાપડ, મહેશ. ૮ ડાકણ ડામણિનાં વાજે ડાક, મહેશ; હસમ હુકળ્યા ને વાગી હાક, મહેશ. દેવી દાનવ તોાસંગ્રામ, મહેશ; પૂર્ણ થાય હૈયાની હામ, મહેશ. ૧૦ હું વીર તાણીને તીર હણે આકરાં, મહેશ; શિશાપે જેમ જવનજાત બકરાં, મહેશ. ૧૧ ગદા ધાથી કપાળ કરે સૂકા, મહેસ; જા તુંબડાં પછાડે થાય ટૂંકા, મહેશ, ૧૨ હૈાઠ કરડીને શુંભ અંકે ભાંડ, મહેશ, રાંડે કીધી ધાની રાંઢ, મહેશ, ૧૩ પડયું કાળના કાળથી કામ, મહેશ; રહી મનની તે મનમાં હામ. મહેશ. ૧૪ નાખે શુંભ નિશુલ્ક બ્રહ્યુાં શસ્ત્ર, મહેશ; ચંડી ચૂરે તે ચક્રે સમસ્ત, મહેશ. ૧૫ ખડ્ગ ચર્ખ લઈ ધાયા નિશુંબ, મહેશ; શિશ સિહનું ફ્રાયુ જથા કુંભ, મહેશ. ૧૬ કાચું દેવીએ ખડ્ગ તે ચર્મ, મહેશ; જથા ઢાળે અધર્મ ને ધર્મ, મહેશ. ૧૭ નિષ્કુલ નાંખે તે સાંગ્ય તે શૂળ, મહેશ; દેવી ઉડાડે પવન જેમ તુલ, મહેશ, ૧૮ G ,