પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩૮
રણછોડજી દીવાન..

vee રણુછેડછ દીવાન- મુઠ્ઠી ગદા ને ક્રુરશી નાંખે, મહેશ; ચંડી ખાણે ભાંગે અભિલાખે, મહેશ. ૧૯ આણુ લાગ્યું નિશુંભ મેહાલ, મહેશ; દેખી શુભ આવ્યા તત્કાળ, મહેસ. ૨૦ કરે ામ ને અસ્ત્રની બ્રાત, મહેશ; વારે પ્રહારે ભવાની માત, મહેશ. ૨૧ ર્વસદ્ધ કૂદે છંદે ગાત્ર, મહેશ; શિશ્ન ફૂટે જેમ જોગીનું પાત્ર, મહેશ. ૨૨ ખાથ ભરી ઉડડે મેામ, મહેશ; ગળે ખાથ ભરીને પડે ભેામ, મહેશ. ૨૩ ગળે ઝાલીને પગ તળે ધાત, મહેશ; ગળે જીવતાંને દળે દઈ લાત, મહેશ. ૨૪ નિશુંભ ચેત્યા ને માંડ્યો જંગ, મહેશ; ખાણે ઢાંક્યું માતાજીનું અંગ, મહેશ. ૨૫ દેવી કાપી ને શૂળ ઉર માર્યું, મહેશ; અન્ય દેવનું દુઃખ વિવાર્યું, મહેશ. ૨૬ નિકળ્યા માંથી દૈત્ય મા દુષ્ટ, મહેશ; કેરી આલી દાખ્યા પગ પૃષ્ઠ, મહેશ. ૨૭ શિશ કાપ્યું આશીસ દેવે દીધી, મહેશ; સુધા પાનની સાર શિઘ્ર લીધી, મહેશ, ૨૮ ગિરા કમળા વારાહી કાપી, મહેશ; સેના દાનવેની લીધી લાપી, મહેશ. ૨૯ જય માલ્યા તેરણુછાડ રાય, મહેશ; શક્તિ થાને સર્વને સહાય, મહેશ. ૨૦ કવચ ૧૦ મું-રાગ ગ. શુભ ભાતના પાત વલાકીને, રીસે કીધા બહુ સાસ ; કૃત કર્મ શુભાશુભ પામવાં, તેમાં દૈવે નકાઇને દોષ રે. ૧ વીર ધીર મહીને ખેાલીઆ, તું તે શાને કરે અભિમાન રે; આવા એકલા મર્દ મેદાનમાં, તા હું જાણું મ મરદાન રે. ૨ માએ સાંભળીને નિજ દેહમાં, કીધી સલ શક્તિને લીન રે; આપે। આપ રહીને રે મેલ્યાં, અરે કાળ જાળના મીન હૈ. ક્રમી કીટથી કમલાસન લગી, માહરા સચરાચર વિસ્તાર રે; હુ તા એક અનેક રૂપે થઈ, યથા કનકથી બહુ આકાર ૨૪ વળતું યુદ્ધ પરસ્પરે આછું, થઈ છે મેદની દુલમાન રે; ૩ દેવીનાં અસ્ર ભાંજે શસ્ત્રથી, દાનવ અસ્ત્ર શસ્ત્ર સાવધાન રે. પ્ નામે વારિદ ધારાની પેરે, અસ્ર દાનવ ફૂલ રાજન રે; દેવી ખડે યથા જળવહુને રે, ચર નગ્ન સંભવ બળવાન રે. દુષ્ટ વિશિખ વિશેકે નાખિયાં, માએ કાપ્યું તે શર થકી ચાપ રે; ઘાત શાંગ્યની શક્તિ ઉપર કરી, આળી દીધી તે ચક્રને તાપ રે. હ ખડ્ગ ચર્મ અધર્મ લઇને વઢે, છેવાં અંખાએ ખાણુને ધાએ રે; છે સારથિ મૂક્રયા જમ નગરે, શુંભ મુગળ લઈને ધાએ રે.. તીક્ષ્ણ તીર્ તાજી તાડિયું, સૂફી ઉઠી મારે અસૂરેશ ૨; કાપી મરણુ શરણુ ચરણે કરી, મારી હા પ્રત્યે દેશ રે. ટ્ 1