પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૯
જ્ઞાનબત્રીશી.

જ્ઞાન મંત્રીશી. પદ્મ ૩૧ સું–ાગ ધેાળ, એક સખી હેડે હરખીને ચાલ્યાં, અગમ્ય પુરી માઝાર રે; સાહગ આવે ને એહંગ જાયે, શૈભિતા શત શણુગાર રે. સુણુ સખી રે ત્યાં દીઠા મીઠા, સંગે સાહેલી શણગાર રે; ઉન્મુનિ ઘેર અજર ઝરે અમીરસ, વરસ છે અપાર રે. થઈ ગઈ સાજ સમાધી વાંધી, જૂન અનહદ નાદ રે; વક નાળ સૂધાં ધીર મરજીવા, લે છે ત્યા સંવાદ રે. ૫ ૩૨ મું. ભાગી ગઈ ભવ બેડીઓ, ઉબામાં ભ્રમ ભાવનનાં તાળા રે; તીમર ટળ્યાં ગુરુ અજન જળહળ, ભાળ્યા ભડ અજવાળા રે. ચા સૂરજનાં ધર પાછળ, ઝળમળ જ્યંતિ ઝળકે રે; ત્રિક્રુતિ આસનપર બેઠા તેડી, છે ઉલટાં ઉદાન સળકે રે, ઝણુ પડે વાજે ઝાલરી, બુધરી નાદમા ધમકે રે; વિના અર્ક અજવાળાં, ગગન વિના વિદ્યોત ચળકે રે. વસુધા વિના સરિતા વહે, સિધુ વિના જળ એય રે; વાજિત્ર વિના થાયે નાદ ને, મહા જન જાણે છે કાય રે. હરિ વિના ઠામ ઠાલે! નહી ને, જપે અજપા જાય રે, અહાર ભીતર રમી રહ્યા, અમર અખડ પાર રે. મુગા તે ગાળા બ્રાલી ગાય, કેને એ સંવાદ કહેવાય રે; દાસના દાસ ધીરા સદ્ગુરુ ગમથી, એ ગુણુ ગરવા ગાય રે. પ