પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬૬
રણછોડ ભક્ત.

રણુછેડભક્ત. સિંહાસનની શાભા સારી, આરસનું મહિ કામ; મધ્યે માહન તમે બહાર બેજો, જાગા સરખું ધામ. રણુડ ચરણકમલનું ચિંતવન કરતાં, ચિતા ચિત્ત આલાય રે; ૮૭ નેપુર ઝાંઝર ધુધરીએ, અલખેલા લેવું ખન્નાય. રોડ ૮૮ પીતાંબર પીળુ છે તેની, કસબની છે દ્વાર રે; ડિત કદાર બેડે શોભે, શ્વરીના ધન ધાર. રણછેડ૦ ૮૯ કસબી વાધા કનક સરિખા, પઢા પીળા શેાભે રે; લેહેર બસની છેડા ઉપર, અલબેલાને આપે. રણછેડ ૯૦ ચારે હાથે ચતુર્ભુજને, કડાં ચુનીઓવાળાં રે; ૯૨ સાકળી સગે સારી શોભે, બાજુબંધ નખરાળા. રણુછેડ ૯૧ “ગળીએ અણુઠી ઉજ્જવલ, વેઢ અને વ િવીટી રે; પેાંચી સાંકળી પાતળયાને, મુખમાં મેલી મીડી. રોડ મેાતીમાળા ત્રશુ તેવડી, અલબેલાને આપે ૐ; મેહનમાળા માતી મેહે, ચરણે જઇને ચોંપે. રણછોડ સાનાની સાંકળીઓ દારા, ડુગડુગીએ માંહે ઝળÈ રે; શંખ ગદ્દા પદ્મ ને ચક્ર, ચારે હાથે ગળુબંધ ગળામાં સાહિયે,કાને કુંડળ જડાવનું તિલક જદુવીરને, અખંડ જ્યાત ઉદ્યોતી. રણુÈડ મુગઢ મનહર મહારાજાને!, જીગમા ન મળે જોડા રે; ૯૩ ચળકે રણુછાડ ૯૪ મેાતી રે; ૯૫ કરીને ઝાખુ. રણછેડ અલબેલા રે; ૯૭ મૂળગે મેલા. રોડ ૯૮ મધ્યે ચુનીઓ ચળકે ઝાઝી, કલકીના તા. રણુછેડ૦ ૯૬ અદ્દભુત પ અકળમાં નાવે, એક રસના શુ લાખુ રે; અપાર એને પાર નથી હું, કેમ જેને જેવા જોઇએ તેને, તેવા છે ગવાય તેમ ગુણ ગાને એના, રખે ધન્ય ખાડાણા ધીરજ તારી, બળવતને તેં આંધ્યા રે; જોગી મુનિને જે છે દુર્લભ, તે પ્રભુ તુજને લાધ્યા, રણુડ દાસરામાં ઠીક નિકળિયા, પ્રગણામાં પ્રીતે રે; દુનિયામાં તે ડંકા કીધા,ડાકાર રહે રંગ રીતે, રણુઝેડ ૧૦૦ ચાર જીગમાં જાણુ થયા તું, મેડાશે. ખલિહારી રે; ૯૯ તન મન ધન તેં ત્રિકમ ઉપર, સર્વે નાખ્યું વારી, રોડ ૧૦૧