પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૭
શૃંગારના પદો.

શૃંગારનાં પદો. માથાં તમારે તાને રે, છે। અમે થયા રાને પાને ; છે મળેા નાથ હૃદયામાં અડે રે, છે. પ્રભુ રામકૃષ્ણ વળતા હીંડા રે; છે ૫૬ ૧૪ મું ઘોને વચન સલુણા રે, સુભાગી શ્યામ રે. કયારે મલશું કહાના રે, સુભાગી શ્યામ રે. તમા ચાલ્યા ગૌ ઘેરી રે, સુ અમને જીઆને ફેરી રે; અમારા રે તે દિન કેમ જાશે રે, સુ૦ તમારે તે। આનંદ થાશે રે; મારી રે ગૌતમ સાથે રૈ, સુ૦ સોંપીને આપી છે હાથે રે; તેને હાથ ફેરવો શ્યામ રે, સુ મારું તે લેન્ને નામ રે, તેને અગર સુઆણુને સારારે, સુહુર્óશ હુકારા રે; ઉલટ ધરજે અંગરે, સુ રહેશે રામકૃષ્ણ પ્રભુ રગ રે; મું. સુ સુ સુ સુ સુ સુ જવ GE ૪ ૧ આજ અતિ આનંદ રે સજની, રમીએ રમીએ વહાલાજી શું રજની; નૌતમ નાહાવલે રે પામી, અબલા આરત ભવની વામી. લટકા લાલના રેલહીએ, તેની શાભા શી શી કહીએ; તંદજીના નાના રે છે નટવર, વહાલા સુરમાં છે સુદર. ધરના ધંધા સર્વસ્વ છાંડી, ક્ષણુંએ દૃષ્ટ ન કરી ખાડી; રામકૃષ્ણ રસ બહુ રૅડે, પ્રભુ મારે પાસે રે. તેડે, પદ્મ ૧૭ મું. મીઠડી મેહન રે.મહાવા, તમે કેમ વહાલા છે।છ આવા; સહિયર સહુએ રે સુભાગી, ચિત્ત ચિત્ત રહે છે રે ચરણે લાગી. . ૫ પદ્મ ૧૫ જાતે છે। અતિ રસિયા રે, જગજીવન કહાના રે. તમેા મારે મન વસયા રે, જગજીવન કહાના રે. વાસલડી સુંદર વાહિ રૈ, જ૦ અમે ત્યા અધવચમા ધાઇ રે; જ ૧ વૃન્દા તે વનમા આવી રે, જ વહાલાને 08/0 ર મન ભાવી રે; જોયું આડી દૃષ્ટે રે; ra હું બેડી સખી પૃષ્ટે રે, જ‚ તમા હુ ભણી હૈયુ છાને રે, જ તે હું સમજી સાને રે; હુ છુધૈલીને કાલી રે, જ૦ પ્રભુ રામકૃષ્ણને વહાલી રે, ૪ ૧૬ મું–રાગ ગાડી, ર ૧ ર ૩ ૪ ૫ ૩