પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૯
શૃંગારના પદો.

શૃંગારનાં પદે. હું આધીન થઈ હરિને હેતે, સુંદર વર અતિ સુખકારી; રામકૃષ્ણ પ્રભુના ગુણુ ઉપર, તન મન કીજે અલિહારી. મારા ૩ ૫૪ ૨૨ મું-રાગ ગાડી. જો ૧ આ તેની સાહેલી સુંદર, શ્યામળીએ વર આવે રે; કહાનજી દેખી કાડ ઘણેરું, મુને મહા રસ ઉપજાવે રે. આ મેર પિચ્છના મુકુટ મનેાહર, કાને પુડલ લહેકે રે; ઉર વનમાલા પગ રેલતી, અંગે ચંદન મેહુકે રે. આ જે ૨ બાંહુડીએ બાજુબંધ લટકે, પાયમા ધુધરી વાગે રે; રામકૃષ્ણ પ્રભુનુ મુખ જોતાં, ભવનાં દુઃખડા ભાગે રે. આ બે ૩ પદ્મ ૨૩ મું પાતળિયેા છે પ્રીતમ સજની, એ મુને મન ભાવે રે; જીવતી જુથ વિષે લાડકડા, લડસડતા શે! આવે રે. પાતળિયા ૧ મુખે મીઠા મરકલડાં કરતા, નેહે નયન નચાવે રે; પાયે ધુધરડી ધક્કે, મધુરીશી વેણુ બજાવે રે. પાતળયેા૦ ૨ એ સાથે રગે રમવાનું, કાડ ઘણું મુને થાયે રે; રામકૃષ્ણ પ્રભુ હૃધ્યે લેતાં, ભવની ભાવટ જાયે રે. પાતળા ૩ ૫૪ ૧૪ મું. ગૌ ચારી ઘેર આવે મારા વહાલા, ગાવાળે પરવિરયા રે; ગા૦ ૨ પુષ્પ પત્ર ગુજ્જા ને ગેડી, મેાર મુકુટ શિર ધરિયા રે. ગૌ૦૧ છુટી અલક ને તિલક ધાતુનુ, ઉર વૈજયંતિ માળા રે; પટ પીતામ્બર પાએ ઘુધરી, કરતા આવે ચાળા ૨. મુખ મધુરી વાંસલડી વાતે, લટકે મન્મથ લાજે રે; રામકૃષ્ણ પ્રભુનું મુખ જોતાં, ભવના દુ.ખડાં ભારે રે. ગૌ૦૩ પદ્મ ૨૫ મું–રાગ ગાડી-રાગ બીજો. • તુને સાંભરે સુદીર તેહુજ દહાડા,આપણુ સહી સહુકા રમતાં; કુર દહીના કરી રે કરમલી, હેતે માંહે બેસી જમતાં. તુને ૧ એક સેજે સહુ મળી સુતાં, કાંઈ સુજીતાં ને કાંઈ કહેતાં; સ્મૃતિ માયાએ મામ ન રહેતાં, કામ શ્યામને બહુ દેતાં તુને ૨ નિત્ય નિત્ય નવલા રંગ જ કરતાં, નયને નેહુ નવા ધારતાં; કુમકુમ કેસર તેલ તમાળે, રામકૃષ્ણ રસ રંગ ભરાતા. તુને ૩ Ge