પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૭
શૃંગારના પદો.

શૃંગારનાં પદે. મેં તા નથી દીઠો નંદલાલ, અલવે અવસર આણે છરે; રંગડે રામકૃષ્ણુ રસ રૂપ, તેની તે ગત જાણે છરે. પદ્મ ૧૭ મું. પ્રીતડી બાંધી મારી બહેની, વ્રજ મારગ જાતાં જીરે; જોયું મરકલડે મહારાજ, એક દીન મંદિરે નહાતાં જીરે, અલવે વાળ્યા અખાડા શીશ, દેખી આવતા વહાલા જીરે, એને ગાઠી ગયા ચિત્તમાંહે, ચચલ ચક્ષુ ચાળા રે. મુજને તે નિનું દર્શન, દેખી રહ્યુ મન જાએ જીરે, રંગઠે રામકૃષ્ણ રસ રૂપ, આંખે અમૃત પામે છરે ૫ ૫૮ મું. જનમ ન મેલુ જી રાજ, તમથી શું છે છાનું જીરે, જ્યારનું તમસુ માન્યુ મન, પ્રાણુ ગયા છે માનુ રે. આવુ તે હેત વધારે। સજ હૃાડ, ચિતશુ ચતુઁ આવ્યુ છરે; વાધે રમવા કેરા રંગ, સંગ સાયૅ ભવુ કરે. અમને એરીઆ માટે એડ, મચકે તમચ્છુ મ્હાલયે જીરે; રગડે રામકૃષ્ણે રસ પ, માલ્યુ વચન પાળિયે રે. ૫૬ ૫૯ મું-રાગ ધનાશ્રી. આતિ કરે રે જસાદા માવડી, ઘેર આવ્યા ગોવિદ ગૌ ચારી, મુખે શ્રમજલ ઉર અબર સાહે, ભામણા લે ભુદર મુખ જોએ, મેર સુગુટ ધ્રુવ પલ્લવ કે, વનના વેષ જોઈ મનડું હરખે; સુરિનર મુનિવર દર્શને આવે, માહી વ્રજવધૂ પુષ્યે વધાવે. શાક પાક ધૃત ગારસ કાઢે, સખા સહિત હરિ જન્મ જમાડે, રામકૃષ્ણ જન રતિ એક જાચે, તે પાચી પ્રસાદને પ્રેમે રાચે. પુઃ ૬૦ મું. આરતિ કહાન કુંવરની કરીએ, ભાગ ભેટ ભલી આગળ ધરીએ; માહન મુખનાં મીઠડાં લીજે, તનમન પ્રાણુ સમર્પણુ કીજે. વાજાં વિવિધ પ્રકારનાં વાઇએ, પાવન જસ પ્રેમ ભરી ગાઇએ; મનમથકાટી મરકલર્ડ લાજે, ઉપમા હી અહીં નહિ છાજે. ૩ ૧ ર 2 ૐ ૩ ૭૦ વેષતણા જે ચાળા, માહી વ્રજમાળા મેહ્વા ગાવાળ ; રામકૃષ્ણુ પ્રભુ રાધાસંગે, જોઈ જોઈ જન્મ સાલ કર્યો રંગે. ૩