પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૩
શૃંગારના પદો.

શૃંગારનાં પદે. પીતામ્બરે મન પ્રગટી રીઝ; ગગન માંહે જેમ ચમકે વીજ, ક્લીત લલિત વનમાલા લાલ; કાને કુડલ લૉ લાલ. માર મુગઢ ખીટલીયા કેશ; આ શા શેભે નટવર વેષ. ગૌરજ રંગિત સુંદર અંગ; લાડ ઘેલડા ગેપીને સંગ. રામકૃષ્ણ પ્રભુ પ્રાણુ આધાર; તન મન ધન કીજે અલહુાર પદ્મ ૭૯ મું. મારી મીડીએથી મેહન અળગા થા;મુને વહાલ વધારવાનેવાસળી વા. મા ૧ પ્રેમ હાએ તેને રહીએ પાસ; એમ ન કીજે નાસા નાસ. મા૦ મન ભાવતી મનુહાર; ભામણુકાં લઉં વારવાર. મા નીરખે નવપલ્લવ હાથે દે; આપણે નિત નિત વાધે નેહુ. માછ રામકૃષ્ણ પ્રભુ રસિક લાલ; મુજને દીજીએ સાચે ખેાલ, મા ૫૬ ૮૦ મું. રવિ આથમીએ ઉઠી એહ, ગૌચારી હિર આવે ગે; જેમ તેમ યુવતી વિટયો વીર, જેવા જઇએ શ્યામ શરીર. ક્રમ રહેવાયે કરી મરાદ, કાળજ કારે મુરલીના નાદ; સુરભિ વૃન્દ સખા સહુ સગ, ત્રિભુવન શૈાભાવે છે અંગ. નવરંગ કુસુમના મસ્તકે ખૂંપ, આણું રે રુડું હરિનું ૫; પૂનમ ચદ્રથી મનેહર મુખ, શ્વેતાં ભાગે તરસ ને ભૂખ. વાંકી ભ્રમર ખિટલિયા રે વાળ, કુંડલ લહેકે શશિ અનુઆલ, મુખ જોતાં રે મન ન રહે ઠામ, શું આપીને સતેખું શ્યામ; રામકૃષ્ણ પ્રભુ દસ ભંડાર, ભક્ત હેત છે એ અવતાર. પદ્મ ૮૧ મું. આવે ૩ આવે ૪ આવે ૫ આવે ૬ આવે છ ક પ્ ૭૯૩ ૩ ૪ મ કાંઈ કાંઈ ૧ શ્યામ સુંદર શ્રવણે ધરા, કાંઈ કાંઈ વિનતિ કહીએ જી. જૈન તણા ધંધા નાંખી ઢા, તમ આધારે રહીએ. જાવા નહી દઉં ગાય ચારવા, ગ્રહીને રહેલું છેડા, મંદિર મારા માંહે બિરાજો, અથવા સંગે તે. ગાયા ચારશું ગાપી સળી, રાજ તે બેસીને રહે છ, પરમ સેવા અમે પ્રેમે કરશું, વળી રહે.ના કાંઈ દેજો. • કાંઈ કાંઈ ક ચીર અમારા જીકતે જોડી, કરશું છુખીલા છાયાજી; પ્રાણજીવન એ ચર્ણ ન મુકું, લાગી તમારી માયા. કાંઈ કાંઈ ૪ કાંઈ કાંઈ ૨