પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૪
રામકૃષ્ણ.

૭૯૪ રામકૃષ્ણ. જે થાશે તે સરવે સહેશું, પણ નહી હાલું અહીમથીજી; રામકૃષ્ણ પ્રભુ દુર્લભ દર્શન, વળી અમને કયાંથી કાંઈ કાંઈ ૫ પદ્મ ૮૨ મું ધન ધન રે માલડી તારા પ્રેમ, જલ વિના દેહ ધર્માંના નેમ. ધન ધન૦૧ અમા રે પલક પીયુ પાસે રહુ, સ્નેહ તણાં સુખ સંપી રેલવું. ધન ધન૦ ૨ તારા જેવી જો ગત થાયે, તે। માહન મૂકી ન વ્રજ જાયે ધન ધન૦ ૩ રામકૃષ્ણ પ્રભુ સન્મુખ જોયે, તા તારા જેવી આરત હાયે. ધન ધન૦ ૪ પદ્મ ૮૩ મું. અલી રિની વેણુ વાગી, હવે કેમ રહુ ધરમાં; પિયુડા પાયે પડેછું તારે, મારા પાલવન ગ્રહી શ માં. ઘેર ઘેરથી ગેાપી સહુ, કંકણુ વાજે છે થરમાં; સાનુ નદ સહિત વહુવારુ, પગ ન રહે ધર ઉમ્બરમા. માયા ન વાધેકાયા કે, મન ગયું સુંદર વરમાં; રામકૃષ્ણ પ્રભુ સરખુ સારુ, નવ મળે નારી નરમા. ૫૬ ૮૪ મું. વાટડલી જોરે વહાલા કરી, નયન કાજળ સારી; ક્ષણું ખડકી ને ક્ષણું આંગણુલે, અલજઈ આજ મારી. વાટ ૧ દીસૈ. કયારે આવે કઢાનુડા, મુખ દીઠે મનડું હીસે; હત ધરી હુ સામુનીરખે, કહેવું સારું કામકાજ મુને કાંઇ ન સૂઝે, કાસું ન ખેલુ ચાલું; રામકૃષ્ણ પ્રભુના રંગ લાગ્યા, ખીજી તે શું ડેષ વહાલૂ. વાટ હ ૫૬ ૮૫ મું. . રિ૦ ૧ રિ હરિ ૩ ૨૦ ર વાટ ૨ નિત રમીએ નંદલાલ સંધાતે, કૃત સંકેત છે સારે રે; વળી વળી એ વૃંદાવન, એ જમુનાના આરેશ રૈ. નિત૦ ૧ આપણુ સહુ તેવડાં તી, નંદકુવર ના નાને રે; કુંજભુવનમાં ક્રાય ન દેખે, છેલ છીખા છાનો રે, જે સુખ યોગેશ્વરને દુર્લભ, તે અખલાને દીધું રે; રામકૃષ્ણ પ્રભુ "ગેકુલ વસતાં, ગેવિંદે ગમતું કીધું રે. નિત૦ ૩ નિત ૨